________________
%
E
૧૭૮
उत्तराध्ययनसूत्रे ___ अत्यन्तदूरपथभ्रमणजनितश्रपादश्वौ मृतौ । पादचारेण ब्रह्मदत्तो वरधेनुना सह पृथिव्यामटति । ततो दीर्घपृष्ठनृपस्य भयात् पृथक पृथक् भूत्वा तौ पर्यटतः। अथ ब्रह्मदत्तः पर्यटन् निधनवेषेण क्वचिद् वृक्षतले उपविष्टः। तदा केनचित् सामुद्रिकविद्यावता विप्रेण मार्गे ब्रह्मदत्तचरणन्यासं दृष्ट्वा मुदितचित्तः शीघ्रगत्या तत्र वृक्षतले समायातः । तत्र निर्धनवेषेण वर्तमानं ब्रह्मदत्तमवलोक्य स विनो रोदिति । तं ब्रह्मदत्तः पृच्छति-हे विप्र ! कथं रोदिपि ?, सामुद्रिकशास्त्रज्ञोऽसौ विम आह-अद्य मम विद्या असदर्थबोधिका जाता, भदच्चरणलक्षणं भवतश्चक्रवर्तित्वमावे___ अत्यन्त दूर तक अधिक वेग से चलने के कारण उनके घोडे बहुत थक गये थे इसलिये उनका पेट फूल गया और दोनों घोडे मर गये । ब्रह्मदत्त और वरधनु दोनों ही पैदल जंगलमें धूमने लगे, पर दीर्घपृष्ठ राजा का भय हृदय में बना हुआ था। इसलिये उन्हों ने अब अलग २ होकर चलना ही अच्छा समझा । ब्रह्मदत्त चलते २ एक किसी वृक्ष के नीचे आकर ठहर गया । इतने में वहां एक सामुद्रिक शास्त्र का वेत्ता ब्राह्मण जो उसी रस्तेसे होकर कहीं जा रहा था मार्गमें ब्रह्मदत्त के चरणचिह्नों को देखकर बड़ा ही प्रसन्न हुआ, और चरणचिह्नों को लक्षित कर वह उस स्थान पर आपहुँचा जहां ब्रह्मदत्त वृक्ष के नीचे बैठा हुआ था । ब्रह्मदत्त की निर्धन अवस्था देखकर ब्राह्मण को रोना आगया । ब्राह्मण को रोते देखकर ब्रह्मदत्त ने पूछा हे ब्राह्मण ! क्यों रो रहे हो ? सामुद्रिक शास्त्रज्ञ उस ब्राह्मण ने कहा कि मैंने जो सामुद्रिक ઘણા વેગથી લાંબી મજલ કાપવાથી તેમના ઘડા થાકી ગયા અને એથી એ ઘોડાઓનું પેટ ફુલી જતાં અને ઘેડા મરી ગયા. વરધનુ અને બ્રહ્મદત્ત બને પગપાળા જંગલમાં ફરવા લાગ્યા. આ રીતે ફરવાથી દીર્ઘપૃષ્ટ રાજા તરફથી ભય આવી પડશે તેવી દહેશતથી બન્ને જણાએ જુદા જુદા ચાલવાનું રાખ્યું. બ્રહ્મદત્ત ચાલતાં ચાલતાં કોઈ એક વૃક્ષની નીચે જઈ પહોંચે અને ત્યાં રોકાઈ ગયે. આ સમયે સામુદ્રિકશાસ્ત્રજ્ઞાનને જાણકાર એક બ્રાહ્મણ કે જે એ રસ્તેથી જઈ રહ્યો હતે તેણે માર્ગમાં બ્રહ્મદત્તનાં ચરણનાં ધૂળમાં પડેલાં પગલાનાં ચિહેને જોઈને ખૂબ પ્રસન્નતા અનુભવી અને ચરણ ચિહેને લક્ષમાં રાખતે રાખતે તે જે સ્થળે કુમાર બ્રહ્મદત્ત હતું ત્યાં આવી પહોંચે.બ્રહ્મદત્તની નિર્ધન અવસ્થા જોઈને બ્રાહ્મણની આંખમાં આંસુ આવી ગયાં. બ્રાહ્મણને રેતાં જેઈ બ્રહ્મદે કહ્યું, હે બ્રાહ્મણ શા માટે રહે છે? સામુદ્રિક શાસ્ત્રના જાણકાર તે બ્રાહ્મણે કહ્યું કે, મેં આજ સુધી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧