________________
५७२
उत्तराध्ययनसूत्रे एतदङ्गचतुष्टयं हि गिरिषु मेरुरिव, तरुषु कल्पतरुरिव, धातुषु सुवर्णमिव, पानेषु पीयूषमिच, मणिषु चिन्तामणिरिव, प्रामाणिकपुरुषेषु तीर्थकर इव, धेनुषु कामधेनुरिव, मनुष्येषु चक्रवर्तीव, देवेषु शक्र इव प्रधानमस्तीति सूचनार्थ 'परमंगाणि' इत्यत्र परमेति विशेषणम् ।
ननु मानुषत्वादीनां कथं परमाङ्गत्वम् निर्जराया एवं मुक्तिप्राप्तौ साक्षात् कारगत्वेन प्राधान्यादिति चेत् ? उच्यते-मानुषत्वादिचतुष्टयं विना निर्जराया अनुस्पत्त्या तदपेक्षया मानुषत्वादिचतुष्टयस्य प्रथमोपादेयतया मुख्यत्वादुत्कृष्टत्वमस्ति ।
ये चार अंग, पर्वतों में जैसे मेरु प्रधान है, बृक्षों में जैसे कल्पवृक्ष प्रधान है, धातुओं में जैसे सुवर्ण प्रधान है, पेय पदार्थों में जैसे अमृत प्रधान है, मणियों में जैसे चिन्तामणि प्रधान है, प्रामाणिक पुरुषों में जैसे तिर्थकर प्रधान है, गायों में जैसे कामधेनु प्रधान है, मनुष्यों में जैसे चक्रवर्ती प्रधान है और देवों में जैसे इन्द्र प्रधान है उसी प्रकार ये चार अंग प्रधान हैं । इसी बात को द्योतन करने के लिये सूत्रकारने "परम" यह विशेषण दिया है।
प्रश्न-मानुषत्व आदि में परमाङ्गता-प्रधानता कैसे हो सकती है। क्यों कि मुक्ति की प्राप्ति में निर्जरा ही साक्षात्कारण होती है अतः निर्जरा की प्रधानता है।
उत्तर-यद्यपि मुक्ति की प्राप्ति में साक्षात्कारण निर्जरा है परन्तु निर्जरा निराश्रय तो होगी नहीं, अतः मानुषत्वादि चार के विना जब निर्जरा नहीं बन सकती है तो यह बात स्वतः सिद्ध होती है कि
જેવી રીતે પર્વતેમાં મેરુ પ્રધાન છે, વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ પ્રધાન છે, ધાતુમાં જેમ સુવર્ણ પ્રધાન છે, પીવાના પદાર્થોમાં જેમ અમૃત પ્રધાન છે, મણીઓમાં જેમ ચિતામણી પ્રધાન છે, પ્રામાણિક પુરુષોમાં જેમ તી કર પ્રધાન છે, ગાયોમાં જેમ કામધેનુ પ્રધાન છે, મનુષ્યમાં જેમ ચકવર્તી પ્રધાન છે, અને દેશમાં જેમ ઇદ્ર પ્રધાન છે, આવી રીતે આ ચાર અંગ प्रधान छे. या वातन समता भाटे सूत्र “परम" से विशेष मापेर छे.
પ્રશ્ન–મનુષ્યત્વ આદિમાં ૫રમાંગતા–પ્રધાનતા કઈ રીતે હોઈ શકે કેમકે, મુક્તિની પ્રાપ્તિમાં નિર્જરા જ સાક્ષાત્ કારણ હોય છે. આથી નિજાની પ્રધાનતા છે.
ઉત્તર–કદાચ મુક્તિની પ્રાપ્તિમાં સાક્ષાત્કારણ નિર્જરા છે પરંતુ નિરા નિરાશય તે રહે નહીં આથી માનુષત્વાદિ ચાર અંગ વગર નિર્જરા બની શકતી નથી. આથી આ વાત સ્વતઃ સિદ્ધ થાય છે કે, નિર્જરાની અપેક્ષા એ આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧