SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ - उत्तराध्ययनसूत्रे ननु अनिवृत्तियादरसंपरायस्य मोहनीयसंभवानामष्टानामपि परीषहाणां कथं संभवः ? यतो दर्शनसप्तकोपशमे बादरकषायस्य दर्शनमोइनायोदयाभावेन दर्शनपरीपहाभावात् सप्तानामेव संभवो नाष्टानाम् , अथ दर्शनमोहनीयोदयाभावेऽपि दर्शनमोहनोयसत्ताऽपेक्षया दर्शनपरोषहोऽपि स्यादित्युच्यते, तर्हि उपशमकत्वे सूक्ष्मसंपरायस्यापि मोहनीयसत्तासद्भावात् कथं तज्जनिताः सर्वेऽपि परीषहा न भवन्तीति न्यायस्य समानत्वात् ? । ____ अत्रोच्यते-दर्शनसप्तकोपशमस्योपर्येव नपुंसकवेदाधुपशमकाले अनिवृत्ति बादरसंपरायो भवति, स च दर्शनसप्तकान्तर्गतस्य दर्शनत्रयस्य मिथ्यात्व-मिश्ररूप से वेदित करता है। इस कारण वह २० वीस परीषहों का वेदन करता है, यह कथन समीचीन ही है। शंका-जो संयत अनिवृत्ति बादर संपराय वाला है उसके मोहनीय से संभवित आठ परीषहों की संभावना कैसे हो सकती है? क्यों कि दर्शनसप्तक के उपशम होने पर उस बादर कषाय वाले संयत के दर्शनमोहनीय के उदय के अभाव से दर्शनपरीषह तो होगा नहीं, इसलिये वहां आठ की जगह ७ सात परीषह ही संभवित होते हैं, फिर आठ की संभावना कैसे कही गई है ? यदि दर्शनमोहनीय के उदय के अभाव में भी दर्शनमोहनीय की सत्ता की अपेक्षा से दर्शनपरीषह भी है ऐसा कहा जाय तो उपशमक होने पर सूक्ष्मसंपराय वाले के भी मोहनीय की सत्ता के सद्भाव से उसके उदय से होनेवाले सर्व परीषह नहीं मानना चाहिये क्यों कि न्याय सर्वत्र समान होता है। કરે છે આ કારણે તે વીસ પરીષહોનું વેદન કરે છે આ કથન સમીચીન જ છે. શંકા–જે સંયત અનિવૃત્તિ બાદર સંપરાયવાળા છે તેના મોહનીયથી સંભવિત આઠ પરીષહેની સંભાવના કેવી રીતે બની શકે? કેમકે દર્શનસતકનું ઉપશમ થવાથી એ બાદર કષાયવાળા સંયતના દર્શન મેહનીયના ઉદયના અભાવથી દર્શનપરીષહ તે થશે નહીં. આ માટે ત્યાં આઠની જગ્યાએ સાત પરીષહ જ સંભવીત દેખાય છે. છતાં આઠની સંભાવના કેમ કહેવાઈ છે? કદાચ દર્શન મોહનીયના ઉદયના અભાવમાં પણ દર્શન મોહનીયની સત્તાની અપેક્ષા દર્શનપરીષહ પણ છે. એવું કહેવામાં આવે તે ઉપશામક હોવા છતાં સૂક્ષ્મ સંપરાયવાળાને પણ મોહનીયની સત્તાના સદુભાવથી તેના ઉદયથી થનાર સર્વ પરીષહ ન માનવા જોઈએ. કારણ કે, ન્યાય સર્વત્ર સમાન હોય છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy