________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० ४५ परीषहावतरणम् त्वादिति विवेकः । ज्ञानावरणीय-दर्शनावरणीय-मोहनीया-ऽन्तरायेषु घातिकर्मसु क्षयमात्यन्तिकमुपगतेषु केवलित्वं प्राप्तस्य वेदनीयकर्मनिमित्तका एव एकादशपरीषहाः संभवन्ति, तद् यथा-क्षुत्पिपासा-शीतोष्ण-दंशमशक-चर्या-शय्या-वध-रोगतृणस्पर्श-मनपरीषहाः। तत्रासौ युगपत् नव परीषहान् उत्कर्षतो वेदयति, शीतोष्णयोः चर्याशय्ययोश्चद्वयोर्द्वयोरेकदा वेदनाया अभावात् । बादरकषाययुक्तस्य उपशमकस्य क्षपकस्य वा क्षुत्पिपासादयः सर्वे परीषहाः संभवन्ति ।
ज्ञानावरणीयोदये द्वौ प्रज्ञाऽज्ञानपरीषहौ भवतः। चारित्रमोहनीयोदये-सप्त क्षीणता होने से ये आठ परीषह नहीं हैं। ज्ञानावरणीय, दर्शनावरणाय, मोहनीय एवं अन्तराय, ये चार घातिया कर्म हैं, इनका जब आत्यन्तिक क्षय होता है तब आत्मा केवलोअवस्थासंपन्न होता है। उस समय उस केवलज्ञानविशिष्ट आत्मा के वेदनीय कर्म के उदय से ११ ग्यारह परीषह होते हैं, वे ये हैं-क्षुधा १, पिपासा २, शीत ३, उष्ण ४, दंशमशक ५, चर्या ६, शय्या ७, वध ८, रोग ९, तृणस्पर्श १०, और मेल ११, केवलीअवस्था में आत्मा उत्कर्ष की अपेक्षा से युगपत् ९ नौ परीषहों का वेदन करता है, शीत उष्ण में से किसी एक का, चर्याशय्या में से किसी एक का । बादरकषाय से युक्त जीव के अथवा उपशमक अथवा क्षपक के क्षुधा तृषा आदि २२ परीषह होते हैं। फिर भी युगपत् एक जीव के एक काल में बीस परीषह तक ही हो सकते हैं। __ ज्ञानावरणीय कर्म के उदद्य में प्रज्ञापरीषह और अज्ञानपरीषह, હોવાથી એ આઠ પરીષહ આવતા નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતીય કર્મ છે. એનું જ્યારે આત્યંતિક ક્ષય થઈ જાય છે ત્યારે આત્મા કેવલી અવસ્થા સંપન્ન થાય છે. એ સમય એ કેવલજ્ઞાન વિશિષ્ટ આત્માને વેદનીય કર્મના ઉદયથી અગીયાર પરીષહ થાય છે તે આ છે ભૂખ, तरस२, 13, SY४, शमश:५, न्याह, शय्या७, १५८, २, तृस्पश१० અને મેલ૧૧ કેવલી અવસ્થામાં આત્મા ઉત્કર્ષની અપેક્ષાથી યુગપત્ નવ પરીષહેની વેદના ભગવે છે. શીત ઉષ્ણમાંથી કેઈ એકની, ચર્યા શય્યામાંથી કેઈ એકની, બાદર કષાયથી યુક્ત જીવને અથવા ઉપશામક અથવા ક્ષેપકને ભૂખ તરસ આદિ બાવીસ પરીષહ હોય છે. છતાં પણ યુગપત એક જીવના એક કાળમાં વીસ પરીષહ સુધી જ થઈ શકે છે.
જ્ઞાનાવરણીય કર્મોના ઉદયમાં પ્રજ્ઞાપરીષહ અને અજ્ઞાનપરીષહ એ બે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧