SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका अ०२ गा. ४५ दर्शनपरीषहे दृढमतिमुनिदृष्टान्तः ५४९ परि सदोरकमुखवत्रिकां च बिभ्रत् , संपूर्णशरीरमनावृतं कृत्वा हेमन्ते रात्रौ उत्थितां एव तिष्ठति, जिनवचने सम्यक श्रद्धालुरासीत् । ___ एकदा कश्चिन्मिथ्यात्वी देवस्तत्रागत्य वैक्रयिकं नन्दनवनमिवोद्यानं प्रदय, दृढमतिमुनिमब्रवीत् - हे मुने ! अस्यामातापनायां को लाभः, किं निरर्थकमेतद कष्टं वहसि, नास्ति परलोकः, आगम्यताम् , मया सहाऽस्य नन्दनवनसमानोधानस्य सुखमनुभूयताम् । यदाऽसौ दृढमतिमुनिवर्वीरासनमध्यास्ते, तदा वैक्रियपुष्पशय्यप्रदश्य स देवो वदति-अत्रास्यताम् , किमर्थ कष्टमावहसि, नास्ति परलोकः। यदाऽसौ तपस्यति, तदास देवः स्ववेक्रियशक्त्या विविध मिष्टान्न निर्माय तस्य बुभुक्षामुसदोरकमुखवस्त्रिका को धारण कर एवं समस्त शरीर को अनावृत रखकर हेमन्त ऋतु में रात्रि के समय को खडे २ व्यतीत करता था। जिनवचन में इसे अप्रतिम श्रद्धा थी। एक समय की बात है कि कोई मिथ्यात्वी देव वहां आया और उसने अपनी वैक्रियशक्ति से नंदनवनके समान एक उद्यान की रचना कर दृढमति मुनि से कहा हे मुने! इस आतापना से क्या लाभ है। निरर्थक आप इस कष्ट को सहन करते हो । परलोक आदि कुछ भी नहीं है, अतः आओ और मेरे साथ इस नंदनवन के समान उद्यान के सुख का यथेच्छ अनुभव करो। जिस समय दृढमति मुनि वीरासन से विराजते तो वह देव वैक्रियपुष्पशय्या की रचना कर उनसे कहता कि इस आसन में बैठने में क्या लाभ है इस पुष्प की शय्या पर आप विराजो । जिस को लक्षित कर यह आप कर रहे हो, हे मुनि वह कुछ भी नहीं है। इसी तरह जब यह तप तपते तो वह अपनी સરકમુખવસ્ત્રિકાને ધારણ કરી સારાએ શરીરને ખુલ્લું રાખી હેમન્ત ઋતુમાં રાત ભર ઉન્ને પગે રહેતે હતો, જીન વચનમાં એને અપ્રતિમ શ્રદ્ધા હતી. એક સમયની વાત છે કે, કઈ મિથ્યાત્વી દેવ ત્યાં આવ્યું અને તેણે પિતાની ક્રિયશક્તિથી નંદનવન જેવું સુંદર ઉદ્યાન બનાવી દીધું. અને દઢમતિ મુનિને કહ્યું કે, હે મુનિ! આ આતાપનાથી શું લાભ છે? નિરર્થક આ૫ આ કષ્ટને સહન કરે છે ! પરલોક વગેરે કાંઈ પણ નથી. આથી મારી સાથે આ અને આ નંદનવન સમાન ઉદ્યાનના સુખને યથેચ્છ અનુભવ કરે. જે સમયે દઢમતિ મુનિ વીરાસનમાં વિરાજીત થતા ત્યારે તે દેવ વૈકિય પુપશગ્યાની રચના કરી એનાથી કહેતા કે, આ આસનથી બેસવામાં ક્યા લાભ ? આ પુષ્પની શૈયા ઉપર આપ બીરાજે. જેનું લક્ષ કરીને આપ આ બધું કરી રહ્યા છે તેવું હે મુનિ કાંઈ છે જ નહીં. આ રીતે તપ તપતા ત્યારે પણ તે દેવ પિતાની ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy