________________
५२८
उत्तराध्ययनसूत्रे -लब्धयश्चैतास्त्रयोदश लब्धयः पुरुषाणामप्यभव्यानां नैव भवन्ति, शेषाः पञ्चदश लब्धयस्तु भवन्ति । अभव्यस्त्रीणामप्येतास्त्रयोदश लब्धयो न भवन्ति, मधुक्षीरास्रवलधिरपिचतुर्दशी तासां नैव भवति । शेषाश्चतुर्दशलब्धयस्तु तासामपि भवन्ति।
अथासां व्याख्या प्रदर्यते-आमशौषधिः-आमर्शी हि हस्तादिना स्पर्शः, स एवं औषधिः, करादिसंस्पर्शमात्रादेव व्याध्यपनयनसामर्थ्यम् ॥ १॥
विगुंडोषधिः-यन्माहात्म्यान्मूत्रपुरीषावयवमात्रमपि रोगराशिमणाशाय संपद्यते सुरभि च सा ॥ २॥ मतिलब्धि, विपुलमतिलब्धि तीन ये तथा भव्य स्त्रियों के जिन दश १० ऋद्धियों का अभाव बतलाया गया है वे। इस प्रकार १३ तेरह लब्धियों का अभव्यपुरुषों के अभाव रहता है। बाकी १५ लब्धियां होती हैं। इसी तरह अभव्यस्त्रियों के भी ये ही १३ तेरह लब्धियां नहीं होती हैं । तथा क्षीरास्रव एवं मध्वास्रव नामकी भी लब्धि उनके नहीं होती है। इस प्रकार तेरह १३ पूर्वोक्त और १४ चौदहवीं क्षीरानव, मध्वास्रव सपिरास्रवरूप का उनकेअभाव जानना चाहिये। बाकी १४ चौदह लब्धियां अभव्यस्त्रियों के होती हैं।
इन लब्धियों की व्याख्या की जाती है-हस्त आदि द्वारा स्पर्श होने का नाम आमर्श है। यह स्पर्श ही जिनका औषधि का काम करता है वह आमशैषिधि है। इस लब्धि के धारी को जो रोगी अपने हस्तादिक से छू लेता है उसका वह रोग छूते ही नष्ट हो जाता है १, जिस के प्रभाव से मूत्र, पुरीष, आदि भी रोगराशिके विनाश करने में औषકેવલીલબ્ધિ, ઋજુમતિલબ્ધિ, વિપુલમતિલબ્ધિ, ત્રણ આ તથા ભવ્ય સ્ત્રીઓને જે દશઋદ્ધિઓને અભાવ બતાવેલ છે તે આ પ્રકારની તેર લબ્ધિઓને અભવ્ય પુરૂષને અભાવ રહે છે. બાકી પંદર લબ્ધિઓ થાય છે. આ રીતે અભવ્ય સ્ત્રીઓને પણ આ તેર લબ્ધિઓ થતી નથી. તથા ક્ષીરસવ અને મધ્વાસવ સપિરાસ્ત્રવ નામની પણ તેને થતી નથી. આ રીતે તેર પૂર્વોક્ત અને ચૌદમી ક્ષીરાસાવ મદવાસવ લબ્ધિને તેને અભાવ જાણવું જોઈએ. બાકી ચૌદ લબ્ધિઓ અભવ્ય સ્ત્રીઓને થાય છે.
આ લબ્ધિઓની વ્યાખ્યા કહેવામાં આવે છે,-હાથ આદિ દ્વારા થવાનું નામ આમર્શ છે. આ સ્પર્શ જ જેને ઓષધિનું કામ કરે છે તે આમ ઔષધિ છે. આ લબ્ધિના ધારીને જે રેગી પોતાના હાથથી અડે છે એને એ રાગ અડતાં જ નાશ પામે છે. (૧) જેના પ્રભાવથી મૂત્ર, પુરીષ, આદિ રેગ વિનાશ કરવામાં ઔષધિનું કામ કરવા લાગે છે તથા તેમાં સુગંધ આવવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧