SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ उत्तराध्ययनसूत्रे अस्य गाथाद्वयस्यायं निष्कर्षः-प्रज्ञाया अपकर्षे 'नाहं किंचिज्जानामि, मूर्योऽस्मि, यत्र तत्र पराजितो भवामि ' इत्येवं परितापो न कर्तव्यः उत्कर्षे श्रुतमदो न कर्तव्यः । किन्तु कर्मविपाकोऽयमिति ज्ञात्वाऽऽत्मनः स्थिरीकरणेन द्विविघोऽपि प्रज्ञापरीषहः सोढव्यः। अत्र प्रज्ञापकर्षे दृष्टान्तः प्रदश्यते-- पुष्पदन्ताचार्यः शिष्यपरिवारेण सह चम्पानगर्या समवसृतः। तेषु शिष्येषु भद्रमतिनामकः शिष्योऽतीवमन्दमतिरासीत् । स आवश्यकसमाप्त्यनन्तरं दशवैकालिकसूत्राभ्यासार्थ प्रवृत्तः, परन्तु तदा तस्य प्रबलज्ञानावरणीयान्तरायकोंदयो जातस्ते नैकमप्यक्षरं न स्मरति, ततोऽसौ चिन्तयति-अहमस्मि पूर्वधराचार्यस्य शिष्यः, आचार्यो वात्सल्येन मामध्यापयति, अन्ये मुनयश्चापि प्रेम्णा मामक्षरं आत्मा को अपने स्वभाव में स्थिर करते हुए प्रज्ञा के प्रकर्ष को सहन करना यह भी प्रज्ञापरीषह है। इस तरह प्रज्ञा के उत्कर्ष और अपकर्ष के भेद से यह परीषह दो प्रकार का हो जाता है। यह दोनों प्रकार का परीषह सहन करना मुनि के लिये आवश्यक है। प्रज्ञा के अपकर्ष में दृष्टान्त-किसी समय पुष्पदन्ताचार्य शिष्यपरिवार के साथ चंपानगरी में आये। इनकी इस शिष्यमंडली में भद्रमति नाम का एक शिष्य अतीव मंदमति था । एक दिन की बात है कि उसने आवश्यक की समाप्ति के बाद दशवैकालिकसूत्र का अभ्यास करना प्रारंभ किया । परन्तु उस समय उसके प्रबल ज्ञानावरणीयकर्म का उदय होने से एक भी अक्षर उसको याद नही होता। इसने विचार किया कि पूर्वधर आचार्य का मैं शिष्य हूँ वात्सल्यभाव શકું? આ પ્રકારે આત્માને પિતાના સ્વભાવમાં સ્થિર કરીને પ્રજ્ઞા પ્રકાશ સહન કરે તે પણ પ્રજ્ઞાપરીષહ છે, આવી રીતે પ્રજ્ઞાનો ઉત્કર્ષ અને અપકશના ભેદથી આ પરીષહ બે પ્રકારનો બને છે. આ બન્ને પ્રકારના પરીષહ સહન કરવા મુનિને માટે આવશ્યક છે. પ્રજ્ઞાના અપકર્ષનું દષ્ટાંત– કઈ એક સમયે પુષ્પદંતાચાર્ય શિષ્ય પરીવાર સાથે ચંપાનગરીમાં આવ્યા. આ શિષ્ય મંડળીમાં ભદ્રમતિ નામને એક શિષ્ય ઘણે મંદમતી હતે. એક દિવસની વાત છે કે, તેણે આવશ્યકની સમાપ્તિ બાદ દશવૈકાલિક સૂત્રને અભ્યાસ કરો શરૂ કર્યો. પરંતુ તે સમયે તેને પ્રબળ જ્ઞાનાવરણીય કર્મને ઉદય થવાથી એક પણ અક્ષર યાદ રહેતું નહીં. તેણે વિચાર કર્યો કે, હું પૂર્વધર આચાને શિષ્ય છું, વાત્સલ્યભાવથી તેઓ મને શાસ્ત્રાધ્યયન કરાવે છે. બીજા મુનિઓ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy