________________
૮
उत्तराध्ययनसूत्रे
क्रमेण यौवने वयसि प्राप्ते स कालवैशिककुमारः कदाचित् प्रभासनामकाचाfer समीपे धर्मं श्रुत्वा जातवैराग्यः प्रव्रज्यां गृहीतवान् । स चैकदा एकाकिविहारप्रतिमां प्रतिपन्नो ग्रामानुग्रामं विहरन् मुद्गशैलाख्यं नगरं गतः । तदा तस्यमहामुनेरशेरोगः समुत्पन्नः । स तेन व्याधिना पीड्यमानोऽपि धीरमानसो मनसाऽपि चिकित्सां नेच्छति । चिकित्सायाः करणं कारणं तु तेन दूरत एव निराकृतम् ।' व्याधिः कदा निवर्तिष्यते ' इत्यपि न चिन्तितम्, किंतु 'स्वकृतकर्मणः फलमेतदिति भावयन्नसौ रोगजनितवेदनां सहते स्म । एकस्मिन् दिने
जब कुमार यौवन अवस्था में आया तो उसने प्रभास नामक आचार्य के पास धार्मिक उपदेश सुनकर विषयों से विरक्त हो दीक्षा धारण करली । श्रुतज्ञानका खूब अभ्यास किया। जब वे मुनि आगमिक ज्ञान से विशिष्ट ज्ञानी बन चुके तो उन्हों ने एकाकिविहार की प्रतिमा को अंगीकार कर ग्रामानुग्राम बिहार करना प्रारंभ किया । विहार करते २ ये एक दिन मुद्गशैल नामक नगरी में आये। वहां इन्हें बवासीर की बीमारी उत्पन्न हो गई इससे इन्हें अधिकाधिक कष्ट हुआ तो भी उस व्याधि की चिकित्सा के लिये इनका मन भी नहीं हुआ । 'इस व्याधि की निवृत्ति कब होगी' इतना तक भी संकल्प उनके दिल में नहीं उठा, पर यह विचार अवश्य हुआ कि यह स्वकृत- अपने किये हुवे कर्म का फल है । इस प्रकार के दृढ अध्यवसाय से उन्हों ने रोगजनित वेदना को बड़ी ही शूरवीरता से सहन किया। एक दिन की
કુમાર જ્યારે યૌવન અવસ્થામાં આળ્યે ત્યારે પ્રભાસ નામના આચાની પાસેથી ધાર્મિક ઉપદેશ સાંભળીને વિષયેાથી વિરકત થઈ ને દીક્ષા ધારણ કરી શ્રુતજ્ઞાનના ખૂખ અભ્યાસ કર્યાં. જ્યારે તે મુનિ આગમિકજ્ઞાનથી વિશિષ્ટ જ્ઞાની બની ચુકયા ત્યારે તેમણે એકાકી વિહારની પ્રતિમાને અંગીકાર કરી એક ગામથી બીજે ગામ વિહાર કરવાના પ્રારંભ કર્યો. વિહાર કરતાં કરતાં એક દિવસ મુગરૌલનગરમાં આવ્યા. ત્યાં તેમને હરસની બીમારી ઉત્પન્ન થઇ તેનાથી તેમને અત્યંત કષ્ટ થયું. પરંતુ આ વ્યાધિની ચિકિત્સા કરાવવાની ઇચ્છા પણ તેમને થઈ નહીં. આ વ્યાધિ કયારે મટશે, એવા સંકલ્પ પણ તેના દિલમાં ઉકયા નહીં. પર ંતુ એ વિચાર તેમના મનમાં અવશ્ય થયા કે, પાતાના કરેલા કર્મનું આ ફળ છે. આ પ્રમાણે દૃઢ અધ્યવસાયથી તે રાગથી ઉત્પન્ન થયેલી વેદનાને ખૂબ શૂરવીરતાથી સહન કરતા હતા.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧