SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा. १५ अरतिपरीषहजये अर्हद्दत्तदृष्टान्तः ३८७ एकदा स देवो मनुष्यवेषेण तृणभारं गृहीत्वा कस्मिंश्चित् प्रज्वलति ग्रामे प्रविशति, तदा संयमारतिं कुर्वनर्हद्दत्तमुनिः प्राह-ज्वलति ग्रामे तृणभारं नयन् कथं प्रविशसि ? किं मूढोऽसि ? देवेनोक्तम्-त्वं तु महामूढोऽसि, यतः सकलकल्याणकारणं संयमं विहाय क्रोधमानमायालोभवहिप्रज्वलिते सकलानर्थकरे गृहवासे पुनः पुनर्वार्यमाणोऽपि प्रवेष्टुमिच्छसि ?। स एतद्वचनं श्रुत्वाऽप्यरति सर्वथा न मुञ्चति । __एक दिन की बात है कि वह देव मनुष्य का वेष धारण कर घास का गट्ठा लेकर एक गांव में कि जिसमें आग लगी हुई थी जाने लगा। उस समय अरतिभाव को धारण करने वाले उस अर्हद्दत्त मुनि ने उस से कहा कि तुम कितने मूर्ख हो जो आग से जल रहे इस ग्राम में घास का भारा लेकर जा रहे हो । इस स्थिति में तो कोई मूर्ख भी इस गाव में घास का भारा लेकर जाने को तैयार नहीं हो सकता है, अतः तुम्हारे जैसे समझदार व्यक्ति को ऐसा काम करना इस समय सर्वथा अनुचित है । अर्हद्दत्त मुनि की इस बात को सुनकर देव ने कहा कि -परोपदेश में पांडित्य प्रदर्शन करने वाले दुनिया में अनेक मनुष्य हैं तुम भी उन्हीं में से एक हो। मैं तो समझता हूं कि मेरी अपेक्षा अधिक मूर्ख तुम हो जो कल्याण के कारणभूत इस ग्रहण किये हुए संयम में अरतिभाव धारण करते हुए क्रोध, मान, माया एवं लोभ-रूपी अग्नि से प्रज्वलित एवं सकल अनर्थों के उत्पादक ऐसे गृहस्थाश्रम में जाने के लिये बार२ मना करने पर भी संयम छोड़ने की इच्छा करते हो। એક સમય તે દેવે મનુષ્યને વેશ ધારણ કરીને ઘાસની ગાંસડી લઈ એક ગામમાં કે જ્યાં આગ લાગી હતી ત્યાં જવા લાગ્યા તે સમયે અરતી ભાવના ધારણ કરવાવાળા તે અહંદત્ત મુનિએ તેમને કહ્યું, કે, તમે કેવા મૂર્ણ છે કે, આગથી બળી રહેલા ગામમાં ઘાસને ભારે લઈને જાવ છે ? આ સ્થિતિમાં તે કઈ મૂખ પણ તે ગામમાં ઘાસને ભારો લઈને જવાની તૈયારી ન કરે. માટે તમારા જેવી સમજદાર વ્યક્તિએ એવું કામ કરવું આ સમયે સર્વથા અનુચિત છે. અહંદત્ત મુનિની આ વાતને સાંભળીને દેવે કહ્યું કે, પારકાને ઉપદેશ આપવામાં પંડિતાઈનું પ્રદર્શન કરવાવાળા દુનિયામાં અનેક મનુષ્ય છે. તેમાંના તમે એક છે. હું તે સમજું છું કે મારી અપેક્ષાએ તમે અધિક મૂખે છે. જે કલ્યાણના કારણભૂત એવા લીધેલા સંયમમાં અરતો ભાવ ધારણ કરીને, ક્રોધ, માન, માયા, લોભ રૂપી અગ્નિથી પ્રજવલિત એવા સકળ અનર્થોના ઉત્પાદક એવા ગૃહસ્થાશ્રમમાં જવા માટે વારંવાર મના કરવા છતાં પણ સંયમ છેડવાની ઈચ્છા કરે છે. આ પ્રમાણે તે દેવના ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy