________________
३७२
___ उत्तराध्ययनसूत्रे संयमप्राणानपहरति, कुठार इव श्रुतचारित्रधर्मतरून समुच्छेदयति, कुपथ्याहार इव कर्मव्याधिं वर्धयति । एवं विचिन्त्य धर्मारामे-धर्भ एव निरन्तरानन्दहेतुतया प्रतिपाल्यतया चारामः धर्मारामः, यद्वा-धर्म आराम इव कर्मसंतापोपतप्तानां जन्तूनां निर्वृतिहेतुतया स्वाभिलषितफलपदानतश्चेति धर्मारामः, यत्र सम्यक्त्वं भूमिः, वन में विहार करने वाला है, कृष्णसर्प की तरह छिद्रान्वेषण में तत्पर रहता है, एवं मुनियों के संयमरूपी प्राणों का हरण करने वाला है। कुठार की तरह श्रुतचारित्ररूपी वृक्ष को यह मूलसे उच्छेदन करता है। कुपथ्य आहार की तरह कर्मबन्धरूपी व्याधिको बढाने वाला है । इस प्रकार विचार करके साधु को इस धर्मरूपी उद्यान में विचरण करते रहना चाहिये । उद्यान जिस प्रकार अपने में विचरण करने वालों को आनंद का हेतु होता है, उसी प्रकार यह धर्म भी अपने आराधकों को आनन्द का कारण होता है, तथा उद्यान जिस प्रकार प्रतिपाल्य-रक्षण करने के योग्य होता है उसी प्रकार जीवन को सुन्दर बनाने वाला होने से धर्म भी प्रतिपाल्य-करने योग्य होता है । अथवा धूप से संतप्त प्राणियों के लिये उद्यान जिस प्रकार शीतलता प्रदान करता है उसी प्रकार कर्मरूपी आताप के संताप से संतप्त प्राणियों को शांति का हेतु होने से एवं अभिलषित फल का देनेवाला होने से धर्म भी एक उत्तम उद्यान के समान यहां प्रकट किया गया है । इस उद्यान મનરૂપી વનમાં વિહાર કરનાર છે. કાળા સાપની માફક ડંશ દેવામાં તત્પર રહે છે, અને મુનિના સંયમરૂપી પ્રાણેનું હરણ કરનાર છે. કુહાડારૂપે શ્રત ચાસ્ત્રિરૂપી વૃક્ષનું એ મૂળસાથે ઉછેદન કરે છે, કુપથ્ય આહારની માફક કર્મ બંધરૂપી વ્યાધિને વધારનાર છે. આ પ્રમાણે વિચાર કરીને સાધુએ ધર્મરૂપી ઉદ્યાનમાં વિચરણ કરતા રહેવું જોઈએ.
ઉદ્યાન જેમ તેની અંદર ફરનારાઓને આનંદ આપવાવાળું છે તે જ પ્રમાણે ધર્મ પણ પિતાના આધારરૂપ સાધુ માટે આનંદનું કારણ હોય છે. તથા ઉદ્યાન જેમ પ્રતિપાલ્ય-રક્ષણ કરવાને ગ્ય છે તે જ પ્રમાણે જીવનને સુંદર બનાવવાળા ધર્મને પણ પ્રતિપાલ્ય-પાલન કરવાને યોગ્ય છે. અથવા ધૂપથી સંતપ્ત બનેલા પ્રાણીને ઉદ્યાન જેમ શીતળતા આપે છે તે જ પ્રમાણે કર્મરૂપી આ તાપથી સંતપ્ત થયેલા પ્રાણીઓને માટે શાંતિને હેતુ હોવાથી અભિલષિત ફળને દેનાર ધર્મને એક ઉદ્યાન રૂપથી અહિં બતાવવામાં આવેલ છે. આ ઉદ્યાનમાં સમ્યકત્વ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧