________________
३९
દક્ષિણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને હાલમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં વિચરી રહેલા ઉગ્ર વિહારી પૂ. મહાસતીજી શ્રી રંભાકુવરજી તથા પ્રસિદ્ધ વ્યાખ્યાની વિવિધ ભાષા વિશારદા પૂ. મહાસતીજી શ્રી સુમતિ વ૨૭ના, પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મ. સા. નિર્મિત નાગમાની સૌંસ્કૃત ટીકા તથા હિન્દી-ગુજરાતી ભાષાન્તર પર અભિપ્રાયઃ
ૐ નમા સિદ્ધાણુ
શાસ્ત્રવિશારદ શ્રધેય પડિતરત્ન પૂજ્ય આચાય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જેનાગમાના એક વિદ્વાન, વૃઘ્ધવિચારક અને ઉત્તમ લેખક છે.
સાહિત્ય સર્જન એ તેમના જીવનને એક ઉત્તમ સપ છે. સામાજિક પ્રપંચેાથી દૂર રહો, અથાગ પરિશ્રમ દ્વારા વિરચિત, સંપાદિત અને અનુવાહિત અનેક ગ્રંથા તેમના દ્વારા પ્રકાશિત થયા છે, જે તમામ જૈનાને માટે ચિંતન, મનન અને અધ્યયન-અધ્યાપન માટે એક અપૂર્વ સાધનરૂપ છે. આવું ઉત્તમ સાહિત્ય તૈયાર કરીને તેઓશ્રીએ સાહિત્ય સેવીના મહાન પન્નુને દીપાવ્યુ` છે.
આગમના રહસ્યાથી અનભિજ્ઞ (અજાણુ) આજની પ્રજામાં શ્રધેય શ્રી મહારાજ સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયાગી છે, તેમ હું માનું છું. આર્યા–સુમતિકું વર્
અમદાવાદ. તા. ૧-૫-૫૮
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧