________________
प्रियदर्शिनी टीका. अ० २ गा. १३ आचेलक्ये सोमदेवदृष्टान्तः ३६१ वस्थानस्य कारणं ज्ञात्वाऽब्रवीत्-युक्तमेतदुक्तं भद्रगुप्ताचार्येणेति । अथार्यरक्षितेन बनस्वामिसंनिधौ नव पूर्वाणि पठितानि, दशमपूर्वस्य कतिचिदधिकारास्तेन यावत् पठितास्तावद् दशपुरात् फल्गुरक्षितो भ्राता चिरविरहातमात्रादिभिः प्रेरितस्तस्याकारणाय तत्रागतः । आर्यरक्षितस्तं प्रतिबोध्य तत्रैव प्रव्रज्यां ग्राहयति स्म । ___ एकदाऽऽर्यरक्षितो वज्रस्वामिनं पृच्छति-भगवन् ! मम पठनार्थ दृष्टिवादे दशमं पूर्व कियदवशिष्टमस्ति ? वज्रस्वामी पाह-वत्स ! त्वया दशमपूर्वस्य बिन्दुमात्रं पठितं समुद्रोपमं दशमं पूर्वमस्ति । ततोऽसौ श्रान्तमनाः प्राह-नाहमतः परं पूर्वपाठं कर्तुं 'आर्यरक्षित का अन्य उपाश्रय में रात्रि में ठहरने का क्या कारण है ' यह बात अच्छी तरह जानकर आर्यरक्षित से कहा भद्रगुप्ताचार्य ने जो कहा वह युक्त ही कहा है। बाद में आयरक्षित ने वज्रस्वामी से नव पूर्व का अध्ययन आनन्द से कर लिया। परन्तु दशम पूर्व के कितनेक अधिकार जब ये पढ़ रहे थे कि इतने में इनका छोटा भाई फल्गुरक्षित दशपुर से चिरविरहात माता आदि द्वारा प्रेरित होकर इन्हें बुलाने के लिये वहां आपहुँचा । आर्यरक्षित ने उसे समझाकर-प्रतिबोधितकरवहीं दीक्षा दिलवा दी। एक दिन की बात है कि आर्यरक्षित ने वज्रस्वामी से पूछा कि भगवन् ! दृष्टिवाद में दशमपूर्व, पढ़ने के लिये अब मेरा कितना बाकी रहा है । यह सुनकर वज्रस्वामी ने कहा कि वत्स ! दशम पूर्व तो समुद्र के समान है तुमने तो अभीतक उसको बिन्दुमात्र ही पढ़ा है । वज्रस्वामी की यह बात सुनकर इनका मन कुछ श्रान्त सा રોકવાનું શું કારણ છે” આ વાત સારી રીતે જાણીને આર્ય રક્ષિતને કહ્યું, ભદ્રગુણાચાર્યે જે કહ્યું છે, તે ચુંક્ત જ કહ્યું છે. બાદમાં આર્યરક્ષિતે વજસ્વામીથી નવ પૂર્વનું અધ્યયન આનંદથી શીખી લીધું. પરંતુ દશમા પૂર્વના કેટલાક અધિકાર જ્યારે તે શીખી રહ્યો હતો ત્યારે તે અરસામાં તેને નાનભાઈ ફત્રુરક્ષિત દશપુરથી પુત્રને વિરહ અનુભવતી માતા દ્વારા પ્રેરિત બની તેને બેલાવવા માટે ત્યાં આવી પહોંચે. આર્ય રક્ષિતે તેને સમજાવીને પ્રતિબંધિત કરી ત્યાંજ દીક્ષિત બનાવ્યું. એક દિવસની વાત છે કે, આર્ય રક્ષિતે વાસ્વામીને પૂછયું કે ભદંત દષ્ટીવાદમાં દસમું પૂર્વ પુરૂં થવા માટે હવે કેટલો સમય બાકી છે? આ સાંભળીને વાસ્વામીએ કહ્યું કે, વત્સ ! દશમું પૂર્વ તો સમુદ્ર સમાન છે, આમાંથી તે તે માત્ર હજુ બીંદુ જેટલું જ શીખેલ છે વજસ્વામીની આ વાત સાંભળીને તેનું મન કાંઈક ખિન્ન થઈ ગયું અને કહેવા
उ०४६
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧