________________
प्रियदर्शिनी टीका. अ० २ गा. १३ आचेलक्ये सोमदेवदृष्टान्तः
"
त्थितेन तेन मनस्येवं चिन्तितम् - दृष्टिवादनाम्नैव तस्य शास्त्रस्य तत्रज्ञानबोधकत्वं ज्ञायते । ततोऽसौ प्रभाते प्रस्थितः । मार्गे दशपुरनगर निकटवर्तिग्रामनिवासी पितृसुहृद् ब्राह्मणः सार्धनवेक्षुदण्डान् गृहीत्वा समागच्छन् मिलितः । स आर्यरक्षितं दृष्ट्वा परस्परं कुशलमश्नं कृत्वाऽवदत्-एते मया सार्धनवसंख्यका इक्षवो भवदर्थमानीताः, गृह्णातु भवान् । आर्यरक्षितो वदति - इदमिक्षुरूपं प्राभृतं मम मातुर्हस्ते भवताऽर्पयित्वा कथनीयम् - एते इक्षवो मयाऽर्यरक्षिताय समानीताः तेन तुभ्यं प्रेषिताः, इति । कथितं च- अहमेव मार्गे प्रथमं मिलितः, इत्यपि तदग्रे कथनीयआर्यरक्षित सोने के लिये अपने स्थान पर गया और शांति से सो गया। जब वह उठा तो उसने विचार किया - माता ने जो कुछ कहा है वह बिलकुल ठीक है, कारण कि वह शास्त्र तत्वज्ञान का बोधक है यह बात तो उसके नाम से ही ज्ञात होती है । प्रातःकाल होते ही वह घर से इक्षुवाटक ग्रामकी ओर चल दिया । मार्ग में इस को दशपुर नगर के पास के ग्राम में रहने वाला एक ब्राह्मण जो इनके पिता का मित्र था मिला। वह ९ ॥ साढे नौ इक्षु दण्डों को लेकर आ रहा था। कुशल प्रश्न के बाद उसने आर्यरक्षित से कहा कि भाई ! ये ९ || साढे नौ इक्षुदंड मैं आप के लिये ही लाया हूं-अतः आप इन्हें लीजिये । आर्यरक्षित ने कहा ठीक है आप इस भेंट को मेरी माता के हाथ में देकर कहना कि ये ९ || साढे नौ इक्षुदंड मैं आर्यरक्षित के लिये लाया था । वे मुझे मार्ग में मिल गये हैं। उन्हों ने ही ये तुम्हारे पास भेजे हैं। और
३५७
માટે પેાતાના સ્થાન ઉપર ગયા અને શાંતિથી સુઈ ગયા. જ્યારે તે ઉચા ત્યારે તેણે વિચાર કર્યું કે, માતાએ જે કાંઇ કહ્યુ છે તે અક્ષરશઃ સત્ય છે. કારણ કે તે શાસ્ત્ર તત્વજ્ઞાનના મેધ આપનાર છે, એ હકિકત તેના નામ ઉપરથી જણાઈ આવે છે. સવાર થતાં તે ઘરથી બહાર નીકળી ઈક્ષુવાટક ગામની તરફ ચાલતા થયા માર્ગમાં તેને દશપુરનગરની પાસેના ગામમાં રહેવા વાળેા અને પોતાના પિતાના મિત્ર એક બ્રાહ્મણુ મળી ગયા. તે બ્રાહ્મણુ હાથમાં બા ઈક્ષુદડ લઈને આવતા હતા કુશળ સમાચાર પૂછ્યા બાદ તેણે આય રક્ષિતને કહ્યું કે, ભાઈ! આ ા ક્ષુદ′ડ તારા માટે જ લાન્ચે છું. માટે તું તેને સ્વીકાર કર. આર્યરક્ષિતે કહ્યું, ઠીક છે. આપ આ દંડ મારી માતાના હાથમાં આપીને કહેજો કે, હું આ ા ઈલ્લુંડ આરક્ષિત માટે લાન્યા હતા, તે મને માÖમાં મળ્યા હતા અને તેણે આ દંડ તમને આપ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧