SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे आद्यचरमतीर्थकर तीर्थवर्तिनां साधूनामेष दशविधः कल्पोऽवस्थित एव । तत्राचैलक्यं द्विविधम्- मुख्यम्, औपचारिकं च । अविद्यमानचैलकत्वरूपं मुख्यमाचैलक्यं प्रायशो जिनकल्पिकविशेषाणाम् । औपचारिकमाचैलक्यं स्थविरकल्पिकास्थविरकल्पिका हि-कल्पनीयमेषणीयं जीणं खण्डितं मलिनं तथैव नूतनमपि स्वल्पमूल्यकं वस्त्रं गृह्णन्ति, लोकरूढमकारादन्यप्रकारेण च तदासेवन्ते । अतस्ते चेलसद्भावेऽप्युपचारतोऽचेलका व्यपदिश्यन्ते । 9 ३४८ प्रथमतीर्थंकर एवं अन्तिमतीर्थकर के तीर्थ में रहनेवाले जो साधु हैं उनके लिये तो यह १० प्रकार का कल्प अवस्थित ही हैं - अवश्य पालने योग्य ही है । आचैलक्य जो प्रथम कल्प है वह दो प्रकार का है। १ मुख्य २ औपचारिक, कटिबन्धन - रजोहरण - और सदोरकमुखवस्त्रिका के सिवाय अन्य वस्त्र का परित्याग करना यह मुख्य आचैलक्य है । यह जिनकल्पिक विशेषों के होता है । औपचारिक जो आचलक्य है वह स्थविरकल्पिकों के होता है। क्यों कि जो स्थविरकल्पी साधु होते हैं वे कल्पनीय, एषणीय, जीर्ण खंडित एवं मलिन वस्त्र रखते हैं। जो नवीन वस्त्र भी लें तो वह भी अल्पमूल्य वाला ही लेते हैं । लौकिकजन जिस पद्धति से वस्त्रों का परिधान करते हैं वे उस पद्धति से वस्त्रों का परिधान नहीं करते हैं, किन्तु अन्य प्रकार से ही उन्हें पहिनते हैं । इस लिये चेल के सद्भाव में भी वे अचेलक ही कहे जाते है। પ્રથમ તિર્થં કર અને અંતિમ તીર્થંકરના તીથમાં રહેવાવાળા જે સાધુ છે, તેમને માટે તે આ દશ પ્રકારના કલ્પ અવસ્થિત જ છે.અવશ્ય પાળવા ચેાગ્ય જ છે. આચૈલકચ જે પ્રથમ કલ્પ છે તે એ પ્રકારના છે. ૧ મુખ્ય, ૨ ઔપચારિક, કટીબંધન રોહરણુ અને સદેરકમુખવસ્ત્ર કાના સિવાય અન્ય વસ્ત્રના પરિત્યાગ કરવા આ મુખ્ય આયૈલકય છે, આ જિનકલ્પિક વિશેષોમાં હાય છે. ઔપચારિક જે આચલકય છે તે સ્થવિરકલ્પિઆને હાય છે. કેમકે, સ્થવિરકલ્પી સાધુ હાય છે તે કલ્પનીય, એષણીય, જીણ, ખ'ડિત અને મલીન, વસ્ત્ર શખે છે. જે નવીન વસ્ર મળે તે પણ આછા મૂલ્યનું હોય તે જ લે છે. લૌકિકજન જે પદ્ધતિથી વસ્ત્રોનુ` પરિધાન કરે છે એ પદ્ધતિથી તેઓ વસ્ત્ર પરિધાન કરતા નથી. પરંતુ અન્ય પ્રકારથીજ એને પહેરે છે આ માટે ચેલના સદભાવમાં પણ તે અચેલક જ કહેવાય છે, ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy