SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ प्रिपदर्शिनी टीका. अ० २ गा० १३ स्थविरकल्पे संलेखनाविधिः ३३३ ___ एवं शिष्यप्राप्त्यनन्तरं स्व परोपकारकरणेन गच्छकार्ये संपादिते दीर्घ पर्याये च प्रतिपालिते सवि अभ्युद्यतमरणं स्वीकरणीयम् । अभ्युद्यतमरणं त्रिविधम्पादपोपगमनं, इङ्गितम् , भक्तप्रत्याख्यानं च । अभ्युद्यतमरणे संलेखनादिरूपा समाचारी प्रदर्श्यते-संलेखना आगमोक्तेन विधिना शरीरादेः कृशीकरणम् , सा त्रिविधा-उत्कृष्टा, मध्यमा, जघन्या च। तत्रोउनको गुणगणशाली समझने लगते हैं तो उनके अधिक परिचय में आने से लोगों पर उनके ज्ञानादिक गुणों का प्रभाव पड़ता है। इससे प्रभावित होकर वे उनको अपना हितकारक जान उनके समीप दीक्षित भी हो जाते हैं। इससे शिष्यपरंपरा बढती है। इस प्रकार अनियत वास से पर्यटन करने वाले साधु को ये अनेक लाभ होते हैं। शिष्यप्राप्ति के अनंतर स्व एवं पर का उपकार करने से गच्छ का कार्य सम्पादित होने पर तथा साधु अवस्था की पर्याय दीर्घकालतक पालीजाने पर उन साधुओंको अभ्युद्यतमरण स्वीकार करना चाहिये। यह अभ्युद्यतमरण ३ तीन प्रकार का है १ पादपोपगमन, २ इङ्गित, ३ भक्तप्रत्याख्यान । इस अभ्युद्यतमरण में अब संलेखनादि रूप समाचारी दिखलाई जाती है - आगमोक्तविधि के अनुसार शरीर आदि का कृश करना इस का नाम संलेखना है। यह उत्कृष्ट, मध्यम एवं जघन्य के લોકે જ્યારે તેને ગુણશાળી સમજતા થાય છે ત્યારે તેના અધિક પરિચયમાં આવે છે. આથી લોક ઉપર એના જ્ઞાનાદિક ગુણોને પ્રભાવ પડે છે. એથી પ્રભાવિત થઈ તેને પિતાના હિતકારી જાણું તેની સમીપ દીક્ષિત પણ થઈ જાય છે. આથી શિષ્ય પરંપરા વધે છે. આથી આ પ્રકારને અનિયતવાસ અને પર્યટન કરવાવાળા સાધુને અનેક લાભ થાય છે. શિષ્ય પ્રાપ્તિ ઉપરાંત સ્વ અને પરના ઉપકારક બનવાથી ગચ્છનું કાર્ય સંપાદિત થવાથી. તથા સાધુ અવસ્થાની પર્યાય લાંબા સમય સુધી પાળવામાં આવવાથી એ સાધુઓએ અભ્યતમરણ સ્વીકારવું જોઈએ. આ અભ્યદ્યતમરણ त्र अानां छे. (१) ५॥४॥५॥मन (२) गित (3) मतप्रत्याध्यान.. આ અદ્ભુતમરણમાં હવે સંલેખનાદિ રૂપ સમાચારી બતાવવામાં આવે છે. આગમમાં બતાવેલ વિધિ અનુસાર શરીર વગેરેને કુશ કરવું, એનું નામ સંલેખના છે. એ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy