SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ११ सुदर्शनमुनिदृष्टान्तः ३२१ कृत्वा समुत्तस्थौ । तत्र प्रथमयामे लघुकाया सूच्यप्रतीक्ष्णमुखाः दंशमशकाः सहस्रशः परितः समागत्य मुनेः शरीरं दंशन्ति । तदनु- द्वितीययामे तदपेक्षया स्थूलाकारा दंशमशकाः घनघनध्वनिं कुर्वन्तः परितस्तद्वपुस्तीक्ष्णतरं दशन्ति, तदनु तृतीयचतुर्थयामयोस्तदपेक्षयापि स्थूलतराः स्थूलतीक्ष्णमुखा विविधजातीया दंशमशकास्तं सातिशयं दंशन्ति । ततः सूर्योदये सति पञ्चममहरे अकस्मात् तत्रैवोडीयमाना मधुमक्षिकाः सहस्रशस्तद्वपुः संलग्नास्तं मुनिं दशन्ति । मधुमक्षिकाभिराच्छादितं सकलं तद्वपुः श्यामवर्ण संजातम् । तस्य मुखोपरि सदोरक मुखवत्रिकाऽपि एक समय की बात है कि इन्हों ने एक अटवी में रात्रि के समय पांच प्रहरका कायोत्सर्ग धारण किया। उस अटवी में कायोत्सर्ग में रहे हुए इन सुदर्शन मुनि के शरीर को प्रथम प्रहर में लघुकायवाले हजारों दंशमशकों ने सूची के अग्रभाग के समान अपने २ तीक्ष्ण मुखों से चारों ओर से आ आकर खूब डसा । फिर द्वितीय प्रहर में इनकी अपेक्षा स्थूलाकार वाले दंशमशकों ने घन घन शब्द करते हुए सब तरफ से आकर बहुत बुरी तरह उनके शरीर को डसना प्रारंभ किया। बाद में तृतीय चतुर्थ प्रहर में द्वितीय याम में आये हुए दंशमशकों की अपेक्षा बलिष्ट एवं स्थूलतर विविध जाति के दंशमशकों ने काटना शुरू किया। इस प्रकार जब रात्रि के चार प्रहर समाप्त हो चुके और सूर्योदय हुआ तब पंचमप्रहर में - अर्थात् दिवस के प्रथमप्रहर में अकस्मात् उड़ी हुई हजारों मधुमक्षिकाओं ने उन मुनि के शरीर में चिपट कर उन्हें काटना प्रारंभ તેઓએ એક જંગલમાં રાત્રિના સમયે પાંચ પ્રહરના કાર્યાત્સગ કર્યાં. તે જંગલમાં કાયાત્સ માં રહેલા આ સુદર્શન મુનિના શરીરને પ્રથમ પ્રહરમાં નાના શરીરવાળા હજારા ડાંસ, મચ્છરીએ સાયની અણી જેવા પાત પેાતાના તીક્ષ્ણ મુખાથી ચારે બાજુથી આવીને ખૂબ ડંખ માર્યાં. પાછા બીજા પ્રહરમાં તેની અપેક્ષા સ્થૂલ આકારવાળા ડાંસ, મચ્છરોએ ગણુ ગણુ શબ્દ કરીને ચારે તરફથી આવીને ઘણી ખરાબ રીતે તેમના શરીરને ડંખ મારવા લાગ્યા. ત્યાર પછી ત્રીજા અને ચાથા પ્રહરમાં આવેલા ડાંસ મચ્છરની અપેક્ષા નાના મેટા વિવિધ જાતના ડાંસ મચ્છરોએ ડંખ મારવા શરૂ કર્યો. આ પ્રકારે જ્યારે રાત્રીના ચાર પ્રહર પુરા થયા. અને સૂય થયે। ત્યારે પાંચમા પ્રહરમાં અર્થાત્ દિવસના પ્રથમ પ્રહરમાં અકસ્માત ઉડેલી હજારો મધમાખીઓએ તે મુનિના શરીર ઉપર ચાંટી પડીને કરડવું શરૂ કર્યું. મધમાખીએથી આચ્છા उ० ४१ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy