________________
प्रियदर्शिनी टीका अ० २ गा० १० दंशमशकपरीषहजयः
समुपविशति । तत्र - प्रत्याख्याताष्टादशपापः कृतदुष्कृतगर्हः क्षामितसकलसच्त्रः स्वीकृतचतुर्विधशरणः, परित्यक्तसर्वसंग ः पुनः पुनः कृतपंचनमस्कारोऽनशनं कृत्वा समाधिभावसम्पन्नः पादपोपगमनेन मुहूर्तमात्रेण सुकुमारशरीरो नवनीतपिण्डवोष्णेन विलीनः सौधर्म सुरलोकं गतः, एवं मुनिभिरुष्णपरीषहः सोढव्यः ॥ ९ ॥
३१७
ग्रीष्मकालान्तरं वर्षाकाले दंशमशकादिकृतपीडां प्राप्तेन साधुना तत्परीषहः सोढव्यः : इत्याह
मूलम् पुट्ठो ये दंसैमसएहिं सम रखें महामुनी ।
नागो संगमसीसे वीं, सूरो अभिहणे 'पैरं ॥१०॥ छाया - स्पृष्टश्च दंशमशकैः सम एव महामुनिः ।
नागः संग्रामशीर्षे वा, शुरोऽभिहन्यात् परम् ॥ १० ॥ अत्यंत उष्ण देखा और पुनः विचार करने लगे कि यह उष्णपरीषह मुझे साधु के नाते अवश्य सहन करना चाहिये, ऐसा निश्चित कर वह एक तप्त शिला के ऊपर बैठ गये। वहां उन्होंने १८ पापस्थानों का प्रत्याख्यान किया, अपने दुष्कृतों की गर्दा की, समस्त जीवों से खमत खामणा किया। चार प्रकार के शरणों को स्वीकार किया, समस्त ममता का त्याग किया, एवं पंचपरमेष्ठी को बार बार नमस्कार किया । पश्चात् अनशन धारण कर समाधि भाव से युक्त अरहन्नक मुनि ने पादपोपगमन संथारा किया। एक मुहूर्तमात्र में ही उनका सुकुमार शरीर मक्खन के पिंड की तरह गर्मी से विलीन हो गया और वे मर कर सुधर्मदेवलोक में देव हुए। इसी तरह अन्य मुनि जनों को भी उष्णपरीषह सहन करना चाहिये ॥ ९ ॥
સમસ્ત ભૂમીને અત્યંત ઉષ્ણુ જોઈ અને પાછા વિચાર કરવા લાગ્યા કે ઉષ્ણુ પરીષહુ મારે સાધુના ધર્માંથી અવશ્ય સહન કરવા જોઈ એ. એવા નિશ્ચય કરી એક તપેલી શીલા ઉપર બેસી ગયા જ્યાં તેઓએ ૧૮ પાપસ્થાનાનુ' પ્રત્યાખ્યાન કર્યું, પાતાના દુષ્કૃત્યાની માફી માગી, સમસ્ત જીવેાથી ખમત ખામણા લીધાં, ચાર પ્રકારના શરણના સ્વીકાર કર્યાં અને સમસ્ત મમતાને ત્યાગ કર્યો તેમજ પાંચપરમેષ્ટીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. પછી અનશન ધારણ કરી સમાધિભાવથી યુક્ત અરહન્નક મુનિએ પાપાપગમન સ’થારા કર્યાં. એક મુહૂત માત્રમાં જ તેમનું સુકુમાર શરીર માખણના પીંડની માફક ગરમીથી એગળી ગયું. અને તે મરીને સુધમ દેવલેાકમાં દેવ થયા. આ રીતે અન્ય મુનિજનાએ પણ ઉષ્ણુપરીષહ સહન કરવા જોઈ એ. ॥ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧