SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ____उत्तराध्ययनसूत्रे स्थलं भ्राम्यति, सा यत्र यत्र गच्छति तत्र तत्र पुनः पुनर्लोकान् पृच्छति-मम प्राणवल्लभः पुत्रोऽरहन्नकः क्वापि दृष्टो भवद्भिः? । इत्येवं पृच्छन्ती रुदती यं कमपि दृष्टवती, तं प्रति-अयमरहन्नक इति मत्वा हर्षमुद्वहन्ती, पुनस्तमनालोक्य रुदती विलपन्ती एकदा यत्रारहन्नक आसीत् तद्भवनसमीपे समागता । तदा गवाक्षवर्तिनाऽरहन्नकेन तादृशावस्थापन्ना माता दृष्टा, संजातात्यन्तसंवेगः स गवाक्षादुत्तीर्य चरणयोः पतित्वा मातरमेवमाह-हे मातः ! सोऽहमरहन्नकः । इति तद्वचनं श्रुत्वा माता स्वस्थमानसा जाता, तदनु सा पुत्रं पाह-वत्स ! भव्यकुलोत्पन्नस्य तव कथमीदृशीगिरती पडती इधर उधर घूमने लगी। जहां जहां वह जाती वहां २ पूछती कि हे महानुभावो ! कहो तो सही तुम लोगों ने मेरे पुत्र अरहन्नक को कहीं देखा भी है। इस प्रकार पूछती, विलाप करती, रोती हुई वह भद्रा साध्वी जिस किसी को भी देखती हर्ष के भावावेश में आकर कहने लगती 'यह रहा मेरा अरहन्नक'। परन्तु जब उसमें उसे अरहन्नक दिखाई नहीं पड़ता तो पुनः रोने लगती। इस प्रकार अत्यंत विह्वल बनी हुई एक दिन वह वहां पहुँची जिस मकान में स्वयं अरहन्नक थे। जब यह वहां पहुंची थी उस समय अरहन्नक उस मकान की खीड़की में बैठे हुए थे। उसने रोती हुई अपनी माता को ज्यों ही देखा त्यों ही उसे संवेग के भाव अतिशय रीति से जागृत हो उठे। वह इकदम झरोखे से नीचे उतर कर माता के दोनों चरणों में पड़ गये और बोला कि हे मातः मैं अरहन्नक हूं। इस प्रकार उनके वचन को सुनकर माता का चित्त शान्त हो गया और बोली-वत्स ! तुम तो कुलवान हो जातिमान हो फिर तुम्हारी સ્થળે સ્થળે અથડાતાં અહિં તહિં ફરવા લાગ્યાં. જે તે સ્થળે તે જઈ પૂછતાં કે હે મહાનુભાવ! કહે તે ખરા તમોએ મારા પુત્ર અરહત્રકને કાંઈ દેખે છે? આ પ્રકારે પૂછતાં અને વિલાપ કરતાં અને રેતાં તે ભદ્રા સાધ્વી જ્યારે કેઈને જુએ તે હર્ષના ભાવાવેષમાં આવીને કહેવા લાગતાં કે આ રહ્યો મારે અરહન્નક! પરંતુ જ્યારે તેને અરહન્નક ન દેખાતે ત્યારે તે ફરીથી રેવા લાગતાં આ પ્રકારે અત્યંત વિહળ બની એક દિવસે તે એ મકાન ઉપર પહોંચ્યાં કે જ્યાં અરહન્નક હતા. જ્યારે તે ત્યાં પહોંચ્યાં તે વખતે અરહ#ક તે મકાનની એક બારીમાં બેઠેલ હતું. તેણે પિતાની માતાને રેતી જોઈ ત્યારે તેનામાં સંવેગને ભાવ અતિશય જાગૃત થયે. તે એકદમ ઝરૂખેથી નીચે ઉતરીને માતાના ચરણોમાં પડી ગયો અને બોલ્યો કે હે માતા! હું અહિન્નક છું. આ પ્રકારનાં તેનાં વચન સાંભળીને માતાનું ચિત્ત શાન્ત બની ગયું અને બેલી, વત્સ! ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy