SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा. ९ उष्णपरीषहजये-अरहन्नकदृष्टान्तः ३११ अत्र दृष्टान्तः आसीत् तगरानगयों दत्तनामकः श्रेष्ठी। तस्य भद्राभार्यायामरहन्नक नामकः पुत्रो जातः । एकदाऽसौ दत्तश्रेष्ठी भार्यापुत्राभ्यां सहार्हन्मित्राचार्यसंनिधौ धर्मदेशनां निशम्य विरक्तः सन् प्रव्रज्यां गृहीतवान् । स दत्तमुनिः स्नेहवशादरहन्नकं कदाचिदपि भिक्षार्थ न प्रेषयति, स्वयमेव भिक्षामानीय तं पोषयति, न च तेन किमपि कार्य कारयति, अतोऽसौ सुकुमारो जातः । अन्यदा कदाचित् तस्य पिता छींटे भी न दे, तथा आतप को वारण करने के लिये रजोहरणादिक से शरीर पर छाया भी न करे। छन्त्र-छाता-आदि को भी धारण न करे और न इस प्रकार की क्रियाओं को करने की भावना ही रखे। जैसे भी बने उष्णपरीषह को सहन करे । ___ दृष्टान्त–तगरा नाम की नगरी में दत्त नाम का एक सेठ रहता था। उसकी धर्मपत्नी का नाम भद्रा था । भद्रा से एक पुत्र हुआ, जिस का नाम अरहन्नक था। एक समय सेठ ने अपने स्त्री पुत्र के साथ जाकर अर्हन्मित्र नामके किसी आचार्य के पास धर्म का उपदेश सुना। सुनकर वे संसार से विरक्त हो गये और स्त्रीपुत्रसहित उसने दीक्षा अंगीकार करली, पुत्र से प्रेम होने के कारण वे कभी भी अपने पुत्र को भिक्षा लाने के लिये नहीं भेजते थे, किन्तु स्वयं जाकर भिक्षा लाते और पुत्र को भी आहार कराते। पुत्र से कुछ भी कार्य नहीं कराते । इस तरह दत्तमुनि का वह पुत्ररूप शिष्य बहुत ही सुकुमार प्रकृति के કરવા માટે રજોહરણાદિકથી શરીર ઉપર છાયા પણ ન કરવી, છત્ર-છત્રી વગેરે પણ ધારણ ન કરવાં. અને આ પ્રકારનિ ક્રિયાઓ કરવાની ભાવના પણ ન રાખવી. જેમ બને તેમ ઉણપરીષહને સહન કરવાં. દૃષ્ટાંત-તગારા નામની નગરીમાં દત્ત નામના એક શેઠ રહેતા હતા, તેની ધર્મપત્નિનું નામ ભદ્રા હતું. ભદ્રાથી એક પુત્ર થયો જેનું નામ અરહજ્ઞક હતું એક સમય શેઠે પિતાના સ્ત્રી પુત્રની સાથે અઈન્મિત્ર નામના એક આચાર્ય પાસે ધર્મને ઉપદેશ સાંભળ્યો એ ઉપદેશથી સંસારથી વિરક્તભાવ જાગ્યો અને સ્ત્રી પુત્ર સાથે તેણે દીક્ષા અંગિકાર કરી લીધી. પુત્રથી પ્રેમ હોવાને કારણે કદી પણ પોતાના પુત્રને ભિક્ષા લાવવા માટે મોકલતા ન હતા પરંતુ પોતે જ જઈને ભિક્ષા લાવતા અને પુત્રને પણ આહાર કરાવતા. પુત્રથી કાંઈ પણ કાર્ય કરાવતા નહીં. આ રીતે દત્ત મુનિના એ પુત્રરૂપ શિષ્ય ઘણી જ સુકુમાર પ્રકૃતિવાળા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy