SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ३०८ उत्तराध्ययनसूत्रे मृगतृष्णाभिरारचितजलतरङ्गमालाभिरिव प्रचलज्जलधारा विभ्रममुपगता मुग्धमृगयूथाः पिपासया परितः प्रधावन्ति। मनुष्याः खलु प्रायशः प्रचण्डमार्तण्डकरनिकरसंपर्कप्रखररजःकणोपेतवात्यापरिघट्टिताः प्रतप्तभूतलनिपतिताः पिपासयाऽऽसनमृत्यव इव भवन्ति । यत्र खलु वनस्थली पिपासावविभ्रमद्भिर्विविधपशुपक्ष्यादिभिः परिशुष्कतालरसनकण्ठैः समाकुला, नभस्तलं च नानाविध पत्रकाष्ठतृणकचवरोधृलनकरप्रतिकूलमारुतध्वनिसमाकुलं भवति । तस्मिन्नुष्णकाले, वा शब्देनशरदि वर्षासु वा, उष्णपरितापेन-उष्णम्-सूर्यकिरणसंयोगात्तप्तं-भूमिधूलिपाषाणाझुण्ड जिसमें “ यह जलधारा बह रही है" इस प्रकार भ्रमोत्पादक मृगतृष्णा से पागल जैसे बने हुए इधर उधर दौडने लगते हैं। जिस ऋतु में सूर्य की प्रचण्ड किरणों से धूप खूब पड़ती है जिससे रेती तप जाती है और लू चलने लगती है। संतप्त रजकण से मिश्रित उस लूके वेग से व्याकुल होकर मनुष्य भी उस तपी हुई भूमि पर गिर गिर कर प्यास के मारे मूर्छित हो आसन्नमृत्यु जैसे दिखाई देने लगते हैं। जिस ग्रीष्म काल में पिपासा के वश जिनके तालू ओष्ठ एवं कंठ सूख रहे हैं गर्मी के मारे मुंह जिन के फटे हुए हैं और जीभ लटक रही है ऐसे पशु पक्षियों से अटवी व्याप्त हो जाती है। तथा जिसमें आकाश नानाविधपत्र, काष्ठ, तृण, कूडा-कचरा आदि को उडाने वाली प्रतिकूल घायु की सनसनाहट ध्वनि से व्याप्त हो जाता है ऐसे उष्णकाल में। (उसिणपरियावेणं-उष्णपरितापेन ) उष्णपरिताप से-सूर्य किरणों के તરસથી બીચારા ભેળાં હરણનાં ટેળાં “આ જળધાર વહી રહી છે આ પ્રકારના ભ્રમથી પાગલની માફક મૃગજળ રૂપી જળના આભાસ તરફ દેડતાં રહે છે. જે ઋતુમાં સૂર્યના પ્રચંડ કિરણોથી ખૂબ તાપ પડે છે જેનાથી રેતી તપે છે, અને ચાલવા લાગે છે, સંતપ્ત રજકણથી મિશ્રીત તે જૂના વેગથી વ્યાકુળ બની મનુષ્ય પણ તે તપેલી ભૂમી ઉપર તરસના માર્યા પછી જઈ મૂર્શિત થઈ આસન્ન મૃત્યુ જેવા દેખાય છે. જે ગ્રીષ્મકાળમાં અટવીમાં પીપાસાને વશ જેનું તાળવું, હોઠ અને કંઠ સુકાઈ જાય છે, ગરમીના માર્યા મેટું જેનું ફાટી રહે છે અને જીભ લટકી જાય છે એવા પશુ પક્ષિઓથી વ્યાપ્ત થઈ જાય છે. તથા જેમાં આકાશ જુદી જુદી જાતનાં પાંદડાં, લાકડું, ઘાસ, કચરા, પુંજા વગેરેને ઉડાવવાવાળા પ્રતિકૂળ વાયુના સુસવાટા કરતા વનિથી વ્યાપ્ત થઈ જાય છે. એવા Guestmi " उसिण परियावेणं-उष्णपरितापेन" SY परितापथी सूर्य विना ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy