SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० ५ पिपासापरीषहजये धनप्रियदृष्टान्तः २९७ अहो! दुर्लभा संयमप्राप्तिः, ततोऽपि संयमरक्षणं दुर्लभतरं, तच्चापूकाय विराधनया षट्काविराधनायां सत्यां न भवितुं शक्यते, संयमरक्षणाभावे सर्वेषां महाव्रतानां भङ्गः स्यात्, ततश्च चतुर्गतिकसंसारपरिभ्रमणं भविष्यति । यस्मान्नेदं जलं पास्यामीति निश्चित्यास मुनि रञ्जलितो जलं नद्यामेव यतनया मुमोच । स लघुवयस्कोऽपि महनीयधैर्यः शुष्कमार्गेण तां नदीमुत्तीर्य तत्तीर एव पिपासया गन्तुमक्षमः सन् भूमौ निपतितः । इस प्रकार विचार कर धनप्रियनामक लघुमुनिने यह भी विचार किया कि इस संसार में जीवों को एक तो संयम की प्राप्ति होना दुर्लभ है, और उसकी अपेक्षा संयम की रक्षा महान् दुर्लभ है । मैं कच्चा पानी पीऊँ तो अपूकाय की विराधना होती है अकाय की विराधना में षट्काय की विराधना अवश्य होती है, षट्काय की विराधना से संयम की रक्षा नहीं हो सकती । जहाँ संयम की रक्षा नहीं है वहां समस्त महाव्रतों का भंग है । इनके भंग से संसारपरिभ्रमण अवश्य होता है, अतः मैं तो इस जलको नहीं पीऊँगा । इस प्रकार निश्चय कर लघुमुनि ने बड़ी ही यतना से अंजलि में लिये हुए जल को उसी नदी में छोड़ दिया । उस समय उनकी आयु कोई अधिक नहीं थी परंतु धैर्य की मात्रा हृदय में बढी हुई थी इस लिये यथा कथंचित् वे शुष्कमार्ग से होकर नदी को पार करके दूसरे तीर पर आगये । परन्तु प्यास ने इतनी प्रबलता धारण की कि वे आगे मार्ग पर नहीं चलसके और આ પ્રકારના વિચાર કરી ધનપ્રિય નામના નાના મુનિચે એવા વિચાર કર્યાં કે, આ સંસારમાં જીવાને એક તે સંયમની પ્રાપ્તિ થવી દુČભ છે અને તેની અપેક્ષા સંયમની રક્ષા મહાન દુર્લભ છે. હું કાચું પાણી પીઉં તા અપૂકાચની વિરાધના થાય છે, અકાયની વિરાધનામાં ષટ્રકાયની વિરાધના અવશ્ય અને છે. ષટ્કાયની વિરાધનાથી સંયમની રક્ષા થતી નથી. જ્યાં સંયમની રક્ષા નથી ત્યાં સમસ્ત મહાવ્રતાના ભંગ છે. તેના ભંગથી સસાર પરિભ્રમણ અવશ્ય થાય છે. માટે હું તે આ જળને પીઈશ નહીં. આ પ્રકારના નિશ્ચય કરી લઘુ મુનિયે ખૂબજ યતનાથી ખેાખામાં લીધેલ પાણીને તે નદીમાં છોડી દીધું. આ સમયે તેની ઉ ંમર કાંઈ માટી ન હતી પરંતુ ધૈર્યની માત્રા હૃદયમાં વધેલી હતી. આ કારણે આગળ કહેવામાં આવ્યા પ્રમાણે સુકા માથી નદીને પાર કરી સામા કાંઠે પહોંચી ગયા. પરંતુ તરસ એટલા જોરથી લાગી હતી કે આને उ० ३८ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy