________________
२५२
उत्तराध्ययनसूत्रे किंतु संलेखनामेव कर्तुं व्यवस्यन्ति । ततः शिष्यवचनं निशम्य शोकार्तचेतसः श्रावकास्तमुपमृत्य सगद्दं वदन्ति-भगवन् ! कथमत्र भवद्भिरकाल एव संलेखनाविधिरारब्धः ? न च वयं निर्वेदहेतवः, इति मन्तव्यम् यतः शिरःस्थिता अपि भवन्तो न भारमस्माकं कुर्वन्ति । इत्थं श्रावकाणां वचनं श्रुत्वाऽऽचार्येण विचारितम्-सर्वमेतच्छिष्यदुश्चरितम्-अलमस्य शिष्यस्याप्रीतिकरेण मम प्राणधारणेन, इति मनसि विचिन्त्य तेन श्रावकाणां शिष्यस्य च पुरस्तादुक्तम्-कियचिरमजङ्गमै अधिक समय तक टिका रहे । इस लिये प्रणीत रस वाले भक्त पान को लेने की वे अब चाहना ही नहीं करते है, किन्तु सलेखना धारण करने के लिये उद्यत हो रहे है, श्रावक जनों ने जब शिष्य के इन वचनों को सुना तो वे बहुत शोकार्त चित्त हो चिन्तित हुए और गुरु महाराज के समीप पहुँच कर गद्गद वाणी से कहने लगे कि-महाराज ! अकाल में आप संलेखना क्यों धारण कर रहे हैं ? हम लोग तो आपके लिये निर्वेद के कारण हैं नहीं-हमारे तो आप माथे पर भी बैठे तो भी आपका हमें कोई भार नहीं लग सकता है। आचार्य ने जब श्रावकों के इन वचनों को सुना तो वे बडे विचार में पड गये और मन में कहने लगे कि यह सब करतूत हमारे शिष्य की है, मालूम पड़ता है इस को मैं बहुत भारी हो रहा हूं। इस प्रकार सोच समझकर आचार्य ने शिष्य एवं श्रावकों के समक्ष कहा कि महानुभाव ! अब हम से चलना फिरना बनता नहीं है, अतः ऐसी स्थिति में आप सब को एवं शिष्य को રસવાળા ભકત પાનને લેવાની ચાહના હવે તેઓ કરતા નથી. પરંતુ સંલેખના ધારણ કરવામાં પ્રયત્નશીલ બની રહ્યા છે. શિષ્યનું આ કહેવું સાંભળી શ્રાવકજને ખૂબ શેકાતુર બન્યા અને ગુરુ મહારાજ પાસે જઈને ગદ્દગદ વાણીથી કહેવા લાગ્યા કે, મહારાજ ! અકાલમાં આપ સંલેખના કેમ ધારણ કરી રહ્યા છે? અમે લેકે તે આપના માટે નિર્વેદના કેઈ કારણ નથી? આપ અમારા માથા ઉપર બેસે તે પણ અમને આપને કેઈ ભાર લાગતું નથી. આચાર્ય શ્રાવકેનું જ્યારે આ પ્રકારનું કહેવું સાંભળ્યું છે તે વિચારમાં પડી ગયા અને મનમાં કહેવા લાગ્યા કે, આ બધું કરતૂત મારા શિષ્યનું છે, એને હું ખૂબ ભાર રૂપ બની રહ્યો છું. આ પ્રકારનું સમજી વિચારીને આચાર્યો શિષ્ય તેમજ શ્રાવકેની સમક્ષ કહ્યું કે, મારાથી હાલી ચાલી શકાતું નથી, આથી આવી સ્થિતીમાં આપ બધાને તથા શિષ્યને કયાં સુધી કષ્ટ આપ્યા કરૂં. આથી એજ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧