________________
૨૨૨
उत्तराध्ययनसूत्रे
कटुकरसरूपेण, यथा वा सितोपलं-'मिसरी' इति भावाप्रसिद्धं सर्वेषां मधुरास्वादजनकं भवति तदेव पित्तदूषितरसनस्य निम्बादिवत् कटुकं, गर्दभाणां तु विषमेव भवति, यथा वा शुद्धं घृतं सर्वेषां पुष्टिकरं भवति, तदेव ज्वराक्रान्तानां जनानां रोगवर्धकम् । एवं गुरुवचनं सविनयस्य हिताय जायते, विनयरहितस्य शिष्यस्य तु द्वेषाय इति भावः ॥२८॥
उक्तमर्थ विशदयन्नाहमलम-हियं विगयभया बुद्धा, फरुसं पि अणुसासणं ।
वेस्सं तं होई मूढाणं, खंतिसोहिकर पैयं ॥२९॥ छाया-हितं विगतभया बुद्धाः, परुषमपि अनुशासनम् ।
द्वेष्यं तत् भवति मूढानां, शान्तिशोधिकरं पदम् ॥ २९ ॥ ___तात्पर्य इसका इस प्रकार का है कि जिस प्रकार इक्षु के खेत में दिया गया पानी मधुर रसरूपसे परिणत होता है और वही पानी जब निम्बवृक्ष के मूलमें दिया जाता है तो कडुवे रूपमें परिणत हो जाता है, अथवा जैसे मिश्री सब के लिये मधुर आस्वाद देती है परन्तु जिस की जीभ पित्त से दूषित हो रही है उसके लिये वह मिश्री कडवी नीम जैसी मालूम होती है, तथा गधों को तो वह विष जैसी ही मालूम होती है । अथवा जैसे शुद्ध घृत समस्तजनों को पुष्टि करने वाला होता है परन्तु वही घृत ज्वरवाले के लिए रोगवर्द्धक होता है, इसी प्रकार जो विनयी शिष्य हैं उनके लिये गुरु महाराज के वचन हितकारक होते हैं और वे ही वचन अविनीन शिष्य के लिये द्वेषकारक होते हैं ॥ २८ ॥
તેનું તાત્પર્ય આ પ્રકારનું છે, કે જે પ્રકારે દ્રાક્ષના ખેતરમાં આપવામાં આવેલ પાણી મધુરસ પમાં પરિણીત બને છે અને તેજ પાણી જ્યારે લિંબડાના વૃક્ષના મૂળમાં આપવામાં આવે છે તે કટુરસ રૂપમાં પરિણમે છે. જેમ-સાકર બધા માટે મધુર આસ્વાદ આપે છે પરંતુ જેની જીભ પિત્તથી દુષિત થયેલ હોય છે, તેને માટે સાકર કડવા લિમડા જેવી માલુમ પડે છે. અને ગધેડાને તે તે ઝહેર જેવી બને છે. અથવા જેમ ચોખ્ખું ઘી સઘળા માટે પુછી કરવાવાળું હોય છે પરંતુ તે દી તાવવાળા માટે રોગને વધારનાર બને છે. એ જ રીતે જે વિનયી શિષ્ય છે તેને માટે ગુરુ મહારાજનું વચન હિતકારક હોય છે. અને તે જ વચન અવિનીત શિષ્ય માટે શ્રેષકારક હોય છે. જે ૨૮ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧