SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ उत्तराध्ययसूत्रे द्वेषाग्नि प्रज्वलयति, शोकमुत्पादयति, चारित्रं ध्वंसयति, गुणगणं संहारयति, नरकनिगोदादिदुःखगर्ने निपातयति, निशितकृपाणधारावन्मर्माणि कर्तयति । मर्मगवचनभाषणस्य दृष्टान्तस्त्वेवम्____ आसीद् धनगुप्तनामा कश्चिदेकः श्रेष्ठी । स चैकदा भार्यामब्रवीत्-प्रिये ! धनार्जनाय विदेशं व्रजामि । तया प्रोक्तम् -नाथ ! भवान् मामपि तत्र नयतु । स श्रेष्ठी सहगमनार्थमनुमति पत्न्यै प्रदत्तवान् । ततोऽसौ पत्न्या सह गच्छन् मार्गे आघात से जिस प्रकार मूर्छा आजाती है उसी प्रकार इन वचनों से भी प्राणी मच्छित हो जाता है। ये वचन सदा द्वेष रूपी अग्नि को प्रज्वलित करते रहते हैं और शोक परम्परा के संवर्द्धक होते हैं । इन के सद्भाव में चरित्र का सर्वथा विनाश होता रहता है । गुणगण का संहार करके वे वचन प्राणी को नरक एवं निगोदादिक के दुःख रुपी खड्डे में गिराते हैं । जैसे तीक्ष्ण धार वाली तलवार हर एक वस्तु को छेदनभेदन करती है उसी प्रकार मर्मग वचन भी प्राणी के मर्मस्थानों कों छेदन भेदन करते हैं। इस विषय में दृष्टांत इस प्रकार है__ कोई एक धनगुप्त नाम का सेठ था। उसने एक दिन अपनी पत्नी से कहा कि हे प्रिये ! मैं धन कमाने के लिये परदेश जाना चाहता हूं। सुनकर उसने कहा कि हे नाथ ! आर मुझे भी साथ ले ते चलिये। पत्नी की बात सुनकर धनगुप्त ने उसे अपने साथ चलने की अनुमति दे दी। धनगुप्त पत्नी को साथ लेकर परदेश निकला। चलते२ मार्ग में આવી જાય છે, એ જ રીતે આવા વચનથી પણ પ્રાણી મૂછિત થઈ જાય છે. આવાં વચને હંમેશાં કેશરૂપી અગ્નિને પ્રગટ કરતાં રહે છે અને શેક પરંપરાને ઉત્તેજન કરનાર નિવડે છે. આના સદૂભાવમાં ચારિત્રને સર્વથા વિનાશ થત રહે છે. ગુણ સમૂહને સંહાર કરીને એ વચને પ્રાણીને નરક અને નિદાદિકના દુઃખરૂપી ખાડામાં પાડે છે. જેમ તીક્ષણ ધારવાળી તરવાર હરએક વસ્તુનું છેદન ભેદન કરે છે એજ રીતે માર્મિક વચન પણ પ્રાણીના મર્મસ્થાનનું છેદન ભેદન કરે છે. આ વિષયમાં આ પ્રકારનું દૃષ્ટાંત છે. કોઈ એક ધનગુપ્ત નામે શેઠ હતા, એણે એક દિવસ પોતાની સ્ત્રીને કહ્યું કે, હે પ્રિયે ! ધન કમાવા માટે પરદેશ જવા ઈચ્છું છું. સાંભળીને તેણે કહ્યું, કે હે નાથ! આપ મને પણ સાથે લેતા જાવ, સ્ત્રીની વાત સાંભળી ધનગુપ્ત શેઠે તેને પોતાની સાથે ચાલવાની અનુમતિ આપી. ધનગુપ્ત સ્ત્રીને સાથે લઈ પરદેશ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy