SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ०१ गा. २५ सावध भाषणेऽश्वपतिदृष्टान्तः २०३ सावद्यवचनभाषणदृष्टान्तः निरवद्यभाषानभिज्ञः कश्चिदश्वपतिर्लक्षमूल्यकमश्वं विक्रेतुं कस्मिंश्चिन्नगरेजगाम । तत्राकस्मादश्वपतिहस्तादश्वो निमुक्तः सन् धावति । धावन्तमश्वं परिग्रहीतुं तत्पृष्ठतोऽश्वपतिरपिधावति । तं परिग्रहीतुमशक्तोऽसौ धावनात् परिश्रान्तः कोपावेशेन तदानों स्वाभिमुखमागच्छन्तं कंचिद् भाषादोषानभिज्ञं दण्डहस्तं पुरुषमब्रवीत्-भो ! अश्वोऽयं धावति, एनं मारय मारय, एवमुक्तोऽसौ दण्डेन तमश्वं मर्मस्थाने ताडितवान् । तदाऽसौ दण्डाघातेन मृतः । अथाश्वपतिस्तं तुरगघातकं रूप विषलताओं को बढाने में मेघसमान है, एवं षडजीवनिकायों का उपमर्दन करने वाला है। ___सावध वचन के बोलने में जीव को क्या हानी उठानी पडती है, इसे दृष्टान्त द्वारा स्पष्ट किया जाता है. एक अश्वपति था जो निरवद्य भाषा बोलने का अनभिज्ञ था। वह एक लाख रुप्या की कीमत वाले अपने घोडे को बेचने के लिये किसी नगर में आया। वहां आते हा उसके हाथ से वह घोडा छूटकर भाग निकला। भागते हुए उस घोडे का पीछा करने पर भी वह पकड नहीं सका। जब यह दौडते २ थक गया तो क्रोधके आवेश में आकर इसने एक पुरुष से जो हाथ में दंडा लिये हुए इसकी ही ओर आ रहा था। तथा भाषा के दोष से अनभिज्ञ था कहा कि हे भाई देखो यह घोडा जो भाग रहा है इसे मारो मारो। इस प्रकार अश्वपति के कहने पर उस व्यक्ति ने एक दंडा ऐसा मारा जो उस घोडे के मर्मस्थान में लगा। કષાયરૂપ વિષ લત્તાઓને વધારનાર છે, ટુ જીવનીકાનું ઉપમન કરનાર છે. સાવદ્ય વચન બોલવાથી શું અનર્થ થાય છે, તે આ દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ ४२वामां आवे छे એક અશ્વપતિ હતું, જે નિરવદ્ય ભાષા બોલવામાં અનભિજ્ઞ હતું. તે એક લાખ રૂપીયાની કિંમતના પિતાના ઘડાને વેચવા માટે કે એક નગરમાં ગમે ત્યાં પહોંચતાં જ તેના હાથમાંથી તે ઘડે છુટીને ભાગી ગયે, ભાગી રહેલા તે ઘોડા પાછળ તેને હાથ કરવા તે ખૂબ દે છતાં પકડી શકાય નહીં. જ્યારે તે દેડતાં દોડતાં થાકી ગયે ત્યારે ક્રોધના આવેશમાં આવી એણે એક પુરૂષ, કે જે હાથમાં દંડો લઈને તેની સામે આવી રહ્યો હતો અને તે ભાષાના દેષથી અજાણ હતું, તેને કહ્યું કે હે ભાઈ! આ ઘોડો જે ભાગી રહ્યો છે તેને મારે. આ પ્રકારે એ અશ્વપતિના કહેવાથી પેલા માણસે એક દંડે ઘોડાને એવો માર્યો કે જે મર્મસ્થાનમાં લાગવાથી તેના પ્રહારના કારણે ઘડો એજ વખતે મરી ગયો. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy