________________
११६
उत्तराध्ययनसूत्रे देशनां श्रुत्वा तेषु केवलमेकेन पल्लीपतिना रात्रिभोजनप्रत्याख्यानं कृतम् । एकदा पञ्चशतसंख्यकैश्चौरैः सह पल्लीपतिः स्तेयं कर्तुं गतः। एकस्यां नगी बहुतरं धनं चौर्येण प्राप्तं, तदुपादाय ते सर्वे महारण्ये समागत्य तत्र सर्वे संस्थिताः । तत्र तन्नायकेन कथितम्-अत्रभुज्यतां सर्वैः, तदा सार्धद्वयसंख्यकाः पाककरणार्थं प्रवृत्ताः, साधद्वयसंख्यकाश्च सुरादिकमानेतुं समीपस्थं ग्रामं गताः । मदिरादिकमानेतुं प्रवृतैस्तैश्चिन्तितम्-चौर्येणोपार्जितं सर्व धनमस्माकं भविष्यति, यद्यर्धमदिरा विपमिश्रिता नीयते । एवं विचिन्त्याधमदिरा विषमिश्रिता तैरानीता, अर्धा तु स्वार्थ आचार्य महाराज की इस प्रकार की धर्मदेशना सुनकर उनमें से केवल एक पल्लीपति ने रात्रिभोजन का त्याग कर दिया। एक समय की बात है कि यह पल्लीपति उन पांचसौ चोरों के साथ चोरी करने के लिये बाहर गया। किसी एक नगर में चोरी करने से उन्हें बहुत सा द्रव्य मिला । उसे लेकर वे सब के सब वहां से चल दिये और किसी एक जंगल में आकर ठहर गये। पल्लीपति ने सब से कहा कि अब सब लोग भोजन की तैयारी करो। पल्लोपति के इस आदेश को पाकर उनमें से आधे अर्थात् अढाईसौ चौर तो भोजन करने की तैयारी में लग गये और अढाइसौ चौर सुरा मदिरा आदि को लेने के लिये पास के गावों में गये। मदिरादिक लाने के लिये गये हुए इन व्यक्तियों ने मनमें विचार किया कि चोरी में जितना भी द्रव्य हाथ लगा है वह सब का सब हम सब लोगों को ही मिल जावे तो बहुत ही उत्तम बात है, इसलिये ऐसा प्रयत्न करना चाहिये कि जो लोग भोजन बना रहे हैं वे सब के सब मर जायें-अतः उन्हें मारने की तरकीब एक यही है कि इस मदिरा में આચાર્ય મહારાજની આ પ્રકારની ધર્મ દેશના સાંભળીને તેમાંથી ફક્ત એક ચેરના આગેવાને રાત્રી ભેજનને ત્યાગ કર્યો. એક વખતે તે ચારને આગેવાન એ પાંચસો ચોરેની સાથે ચોરી કરવા માટે બહાર ગયે, કેઈ એક નગરમાં ચોરી કરવાથી તેને ઘણું દ્રવ્ય મળ્યું એને લઈ તે બધા ત્યાંથી ચાલતા થયા અને કોઈ એક જંગલમાં પહોંચી ત્યાં રોકાયા. ચારના આગેવાને બધાને ભોજનની તૈયારી કરવાનું કહ્યું તેના આદેશને સાંભળી અરધ જેટલા ચોર તો ભજનની તૈયારીમાં લાગી ગયા અને અરધા દારૂ વિગેરે લેવા માટે પાસેના ગામમાં ગયા, દારૂ વિગેરે લેવા ગયેલા એ ચરોએ મનમાં વિચાર કર્યો કે, ચેરીમાં મળેલું સઘળું દ્રવ્ય બધુ અમને મળી જાય તે ઘણું સારું થાય આ માટે એ પ્રયત્ન કરે જોઈએ કે જે લેકે ભેજન બનાવે છે તે બધા મરી જાય. તેમને મારવાની તરકીબ કેવળ એક જ છે કે આ દારૂમાંના અરધા દારૂમાં વિષ ભેળવવવામાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧