________________
प्रियदर्शिनी टीका. अ० १ गा० १४ क्रोधासत्यकरणेदृष्टान्तः ९५
ततस्तेन कुलपुत्रेण कथितम्-तर्हि कथं स्वरोषं सफलीकरोमि ? जनन्या प्रोक्तम् -वत्स ! सर्वत्र न रोषः सफली क्रियते । मातृवाक्यात् कुलमित्रेण स बन्धुघातको मुक्तः। ततोऽसौ तयोश्चरणेषु निपत्य स्वापराध क्षामयित्वा गतः । एवं कुलपुत्रवत् क्रोधमसत्य कुर्यात् । तथा-अप्रियं-शिक्षार्थ गुरोः कटुवचनं, प्रियं-प्रियमिव-हितमित्यर्थः, धारयेत्=
माता के इस प्रकार वचन सुनकर कुलपुत्र ने कहा-ठीक है यह अवध्य है परन्तु हे जननि ! यह रोष जो मुझे उत्पन्न हुआ है उसे कैसे अब सफल करूँ ? माता बोली प्रिय पुत्र ! उत्पन्न रोष सर्वत्र सफल ही किया जाय ऐसा कोई नियम नहीं है। माता के इन वचनोंसे सन्तुष्ट होकर कुलपुत्र ने रोष को शांत करते हुए उस अपने बन्धु के घात करने वाले वैरी को बिना किसी तकलीफ दिये छोड़ दिया । उस वैरी ने भी उन दोनोंके चरणों में गिरकर अपने अपराध की क्षमा मांगी
और खुश होते हुए अन्त में वह अपने घर चला गया। प्रत्येक मुनि का कर्तव्य है कि वह कुलपुत्र की तरह अपने उत्पन्न हुए क्रोध को विफल बनाने में सचेष्ट रहे।
(अप्पियं पियं धारिजा-अप्रियं प्रियं धारयेत् ) शिष्य का यह कर्तव्य है कि वह गुरु महाराज के द्वारा कहे गये अप्रिय वचनों को भी प्रियवचन ही मानकर हृदय में धारण करे। गुरु महाराज के वचन એમના ઉપર મહાપુરૂષ પ્રહાર કરતા નથી, પરંતુ તેની રક્ષા કરે છે.
માતાનાં આ પ્રકારનાં વચન સાંભળીને કુળપુત્રે કહ્યું ઠીક છે. આ અવધ્ય છે. પરંતુ તે માતા! આ શેષ જે મારામાં ઉત્પન્ન થયો છે તેને હું કઈ शते शन्त ४३ ?
માતાએ કહ્યું પ્રિય પુત્ર! ઉત્પન્ન થયેલ રોષ બધી રીતે સફળ કરવામાં આવે એવો કોઈ નિયમ નથી, માતાનાં આવાં વચનથી સંતુષ્ટ બની કુળપુત્રે રોષને શાંત કરીને તેણે પોતાના બંધુ ઘાત કરનાર વૈરીને કઈ તકલીફ આપ્યા વગર છોડી દીધું. મારનાર વૈરીએ પણ બન્નેના ચરણોમાં પડીને પિતાના અપરાધની ક્ષમા માગી અને ખુશ થતો તે પિતાના ઘર તરફ ચાલી ગયે. પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે કુળપુત્રની માફક પોતાનામાં ઉત્પન્ન થયેલ કાધને દબાવવામાં સચેષ્ટ રહે. . (अप्पियं पियं धारिज्जा-अप्रियं प्रियं धारयेत् ) शिष्यनु तव्य छ તે ગુરુ મહારાજ દ્વારા કહેવામાં આવેલ અપ્રિય વચનને પણ પ્રિય વચન માની હૃદયમાં ધારણ કરે. ગુરુ મહારાજના વચન પરિણામમાં સંતાપને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧