SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ उत्तराध्ययनसूत्रे दत्त्वाऽनेन विश्रामाय मह्यं समयो न प्रदीयते, अद्य तु स्वयमेव प्रमादवशं गतः । प्रतिक्रमणसमये सायंकाले सर्ववैरनिर्यातनं करिष्यामि । तदनु सायंकाले दैवसिकप्रतिक्रमणे कृते सति स चण्डो वन्दन समये श्रावकसंघसमक्षे ब्रवीति-गुरो ! मण्डूकविराधनायाः प्रायश्चित्तं कथं न गृह्यते, एवं पुनः पुनः शिष्येणोक्तः सन् गुरुः क्रोधवशेन तं शिष्यं ताडयितुं सवेगमुत्थितो यावत् तदभिमुखं गच्छति तावदुपाश्रये तमसि पाषणमयस्तम्भे संघट्टितं तस्य शिरः स्फुटितम् । तदाऽऽर्तध्यान आसेवन शिक्षा देते रहते हैं । तथा मेरे ऊपर इतना अधिक कार्यभार रख दिया है कि जिससे मुझे विश्राम करने का भी समय नहीं मिलता है । और आप स्वयं प्रमाद का सेवन करते हैं। आज सायंकाल के समय प्रतिक्रमण करने के अवसर पर मैं उनसे समस्त वैर भाव का बदला लूंगा । इस प्रकार विचार कर उसने सायंकाल के समय प्रतिक्रमण कर चुकने पर वन्दना के समय श्रावकसंघ के समक्ष गुरुमहाराज से कहा कि हे गुरो ! आज आपने मंडूक की विराधना का प्रायश्चित्त क्यों नहीं लिया। शिष्य की इस बात को गुरु महाराज ने लक्ष्य में नहीं दिया। अतः शिष्य को बुरा मालूम दिया और ईर्ष्यावश उसने फिर से वही बात बारंबार कही । गुरुमहाराज को सुनकर क्रोध का आवेश हो आया। इससे वे उस शिष्य को मारने के लिये खडे हुए और उसकी तरफ आगे बढ़े । बीच में उस उपाश्रय में एक पाषाण का स्तम्भ था રથી ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપે છે અને મારા ઉપર એટલે અધિક કાર્યભાર રાખ્યો છે કે જેથી મને વિશ્રામ કરવાનો સમય મળતો નથી, અને પિતે પ્રમાદનું સેવન કરે છે. આજ સાંજના વખતે પ્રતિક્રમણ કરવાનો અવસર ઉપર હું તેમનાથી સમસ્ત વેરભાવને બદલે લઈશ. આ પ્રકારે વિચાર કરી તેણે સાયંકાળનું પ્રતિકમણ કરી લીધા પછી વંદનાના સમયે શ્રાવક સંઘની સમક્ષ ગુરુ મહારાજને કહ્યું કે હે ગુરુ ! આજ આપે દેડકાની વિરાધનાનું પ્રાયશ્ચિત કેમ ન લીધું ? શિષ્યની આ વાતને ગુરુ મહારાજે લક્ષમાં લીધી નહીં આથી શિષ્યને ખરાબ લાગ્યું અને ઈર્ષાવશ ફરીથી તેને તે વાત વારંવાર કહી. ગુરુ મહારાજે સાંભળીને તેમના મનમાં bધને આવેશ આવી ગયે જેથી તે પિતાના શિષ્યને મારવા ઉભા થયા અને તેની તરફ આગળ વધ્યા, વચમાં તે ઉપાશ્રયમાં એક પત્થરને સ્તંભ હતો જે અંધકાર હેવાના કારણે દેખવામાં આવતો ન હતો તે સ્તંભ સાથે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy