SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा० १३ चण्डशिष्यदृष्टान्तः श्रण्डनामकः शिष्यो मिलितः । अथैकदा भिक्षाचर्या गच्छतस्तस्याचार्यस्य मार्गेऽकस्मादज्ञानतो मृतमण्डूकलेवरोपरि चरणतलं संलग्नम् । तदनुगतोऽसौ चण्डस्तदानींगुरुमब्रवीत्-अहह ! भवता चरणाघातेन मण्डूको मारितः, तदा गुरुः शिष्यवचनं श्रुत्वा दुःशीलोऽयमिति मत्वा समतामवलम्ब्य मौनमास्थाय स्वस्थानमागत्य स्वाध्यायध्यानसंलग्नो जातः । तदानी चण्डेन मनसि विचारितम्-मामयं प्रतिदिनं प्रतिक्षणं ग्रहणासेवनाशिक्षायां प्रेरयति-मा प्रमाद्यताम् , मा प्रमाद्यताम् । इति कार्यभार छिद्रोंका अन्वेषण करना ही एक उसका काम था। इसी से गुरुमहाराज जैसे परमोपकारी के साथ भी यह सदा अपनी द्वेष भरी दृष्टि रखा करता था। एक दिन की बात है कि जब गुरु महाराज स्वयं गोचरी के लिये जा रहे थे तब मार्ग में इनका पैर एक मृतक मण्डूक के कलेवर के ऊपर अनजान से पड़ गया। साथ में यह क्रोधी शिष्य भी था। जो गुरुमहाराज के पीछे-पीछे चल रहा था। उसने ज्यों ही यह देखा, सहसा बोल उठा कि गुरु महाराज आप के पैर के आघात से मंडूक की विराधना हुई है। इस प्रकार शिष्य का वचन सुनकर और यह दुःशील है ऐसा जानकर समता का अवलंबन करके चुपचाप गुरु महाराज अपने स्थान पर वापिस लौट आये और वहां आकर स्वाध्याय एवं ध्यान में लीन हो गये। ऐसा देखकर उस समय चंड-(क्रोधी शिष्य ) ने मनमें विचार किया-देखो गुरु महाराज तो मुझे प्रतिदिन एवं-प्रतिक्षण "प्रमाद मत करो, प्रमाद मत करो” इस प्रकार से ग्रहण शिक्षा और મહારાજના છિદ્રોનું અન્વેષણ કરવું એ જ એનું કામ હતું. એથી ગુરુ મહારાજ જેવા પરમેપકારીના સાથે પણ સદા પિતાની કેશભરી દષ્ટી રાખ્યા કરતો હતો. એક દિવસની વાત છે કે, જ્યારે ગુરુમહારાજ પોતે ગોચરી માટે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં તેમને પગ એક મરેલા દેડકાના કલેવર ઉપર અજાણુથી પડી ગયે. તે ક્રોધી શિષ્ય પણ સાથે હતો જે ગુરુ મહારાજની પાછળ પાછળ ચાલતો હતો જ્યારે તેણે આ જોયું તે તુર્તજ બોલી ઉઠ્યો કે ગુરુ મહારાજ આપના પગના આઘાતથી દેડકાનું મૃત્યુ થયું છે. આ પ્રકારનાં શિષ્યનાં વચન સાંભળીને અને તે દુરશીલ છે, તેવું જાણીને સમતાનું અવલંબન કરીને ગુરુ મહારાજ ચુપચાપ પિતાના સ્થાન ઉપર પાછા ફરી ગયા. અને ત્યાં આવીને સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં લીન બની ગયા. આવું જોઈ ચડે (તે કેવી શિષ્ય) મનમાં વિચાર કર્યો. જુઓ ગુરુ મહારાજ તે મને પ્રતિદિન તેમજ પ્રતિક્ષણ “પ્રમાદ ન કરે, પ્રમાદ ન કરે” આ પ્રકા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy