SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ उत्तराध्ययन सूत्रे विनैव तदभिप्रायानुसारं चेष्टते, तथा सुशिष्योऽपि गुरोरिङ्गिताकारं दृष्ट्वा तदाशयं विज्ञाय “ गुरोर्वचनायासो माभूदिति " - वचनेनाप्रेरित एव तदभिप्रायानुसारं कुर्यात् । अत्र मणिनाथदृष्टान्तः - तथाहि आसीदजितनाथजिनशासने बङ्गदेशे रङ्गपुरं नाम नगरम् । तत्र प्रजा - पालनतत्परः स्वजनपद हितकरः प्रशान्तमानसः सुजनहंसमानसः समाश्रितनीतिसरणिः सकलसद्गुणसरोजतरणिर्मणिनाथनामको नृपतिः । स चैकदा दुरात्मभिः बलरिपुभिः परितो वेष्टितां स्त्रनगरीमालोक्य मन्त्रिभिः सह विचारितवान् भो है उसी प्रकार सुशिष्य भी गुरु के इंगित आकार को समझ कर उनकी आज्ञा के अनुसार चलता रहता है । नरेश का नाम मणि इस विषय में मणिनाथ राजा का दृष्टान्त है और वह इस प्रकार हैद्वितीय तीर्थंकर श्री अजितनाथ स्वामी के समय में बंगाल देश के अन्दर रंगपुर नामका एक नगर था वहां के नाथ था । यह प्रजापालन करने में सदा तत्पर रहा करता था । इससे देश भर में आनन्द मंगल छा रहा था । राज्यकार्य से इसका मन कभी भी कायर नहीं बनता था। सुजनरूपी हंसों को रमने के लिये यह मानसरोवर जैसा माना जाता था। राजनीति के पालन करने में यह सर्वदा दत्तचित्त रहा करता था । सद्गुणरूपी कमलों को विकसित करने के लिये यह सूर्य जैसा था। एक दिन की बात है कि इसकी नगरी को इसके प्रबल शत्रु ने आकर घेर लिया । राजाने यह देखकर मंत्रियों के ઘેાડા પેાતાના માલીકના કહેવા મુજબ ચાલે છે, એ જ રીતે સુશિષ્ય પણ ગુરુના ઈંગિત આકારને સમજી એમની આજ્ઞા પ્રમાણે ચાલતા રહે છે. આ અંગે મિણનાથ રાજાનું દૃષ્ટાંત છે જે આ પ્રકારનું છે. ખીજા તીર્થંકર શ્રી અજીતનાથ સ્વામીના સમયમાં બંગાળ દેશમાં રંગપુર નામના એક નગરમાં મિણુનાથ નામના રાજા રાજ્ય કરતા હતા. જે પ્રજા પાલન કરવામાં સદા તત્પર રહેનાર હતા. આથી દેશભરમાં આનઢ મંગળ વરતાઈ રહેલ હતા. રાજ્યકાર્યથી એનું મન કદી પણ કાયર ખનતું નહીં. સુજનરૂપી હંસાને રમવા માટે તે માનસરાવર જેવા ગણાતા हता. श નીતિનું પાલન કરવામાં તે સદા દત્તચિત્ત રહેતા હતા, સદ્ગુણરૂપી કમળાને વિકસિત કરવા માટે તે સૂર્ય જેવા હતા. એક દિવસની વાત છે કે એના નગરને એના પ્રમળ શત્રુએ, સૈન્યસાથે આવી ઘેરી લીધું. રાજાએ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy