________________
प्रियदर्शिनी टीका. अ० १ गा० १२ : शत्रुमर्दन दृष्टान्तः स च तुरङ्गमः कशया पुनः पुनस्ताडितोऽपि नेच्छति शत्रुमभिगन्तुम् । अत्रान्तरे शत्रुसैनिका अस्य सबलानपि सैनिकान् अनाथानिव अशरणानिव मन्वाना अचिरेणैव विनित्य निजवाचं वादयामासुः, शत्रुमर्दनः स्ववाहनेन गलिताश्वेन पराजितः श्रीहतो यावत्पलायितुं वाञ्छति, तावत् "गृह्यतां गृह्यताम्"-इति वदन्तः शत्रुसैनिकास्तं निग्रहीतुं पश्चाद्धावमानाः शत्रुमर्दनं निगृह्य लौहपिञ्जरे स्थापितवन्तः। एवं गलिताश्वसदृशः शिष्यो महतेऽनर्थाय भवति । किं तर्हि कुर्यादित्याह-कशां-' चाबूक' इति भाषाप्रसिद्धां दृष्ट्वा, अकीर्णः-जात्याश्वः, विनीताश्व इव शिष्यो गुरोरिङ्गितमाकारं दृष्ट्वा पापकं पापानुष्ठानम्-अविनीततामित्यर्थः, परिवर्जयेत् सर्वथा परिहरेत् । अयं भावः-यथा जात्याश्वः कशां दृष्ट्वैवाश्वारूढस्याशयं विज्ञाय कशाताडनं घोडे को चाबुकसे ताड़ना करता था वह घोड़ा त्यों त्यों पीछे हटता जाता था और शत्रु के सन्मुख जाने में अचकचाताया। इसके बाद शत्रु सैनिकों ने इस राजा के सैनिकोंको अशरण एवं अनाथ जैसा मानकर बहुत जल्दी पराजित कर दिया। और अपनी विजयकी दुंदुभी बजा दी। शत्रुमर्दन नरेश ज्यों ही अपने को उस अड़ियल घोडे की वजह से पराजित समझकर एवं श्रीविहीन होकर युद्धभूमि से पलायन करने को तैयार हुआ कि इतने में ही “ इसको पकड़ लो पकड़ लो" इस प्रकार बोलते हुए शत्रुसैनिकों ने उसका पीछा किया और उसको पकड़कर उन्होंने लौहनिर्मित एक पोंजर के अन्दर बन्द कर दिया।
__इस कथा से यह सारांश निकलता है कि गलिताश्व-अड़ियल घोडे की तरह अविनीत शिष्य भी महान् अनर्थकारी होता है। तथा जिस प्रकार विनीत घोड़ा अपने स्वामी के अभिप्रायानुसार चलता વાર તેને ફટકારવાનું શરૂ કર્યું. પરંતુ ગમે તેટલા ચાબુક પડવા છતાં પણ ઘોડે પાછળજ હઠત ગયો, શત્રુની સામે જવામાં તે અચકાતો હતો. આ પરિસ્થિતિને લાભ લઈ શત્રુ સેનાએ શત્રુમર્દન રાજાના સૈન્યમાં હાહાકાર વર્તાવી દીધો અને શત્રુઓએ જીત મેળવી પિતાના વિજયનાં વાજાં વગાડયાં. શત્રુમર્દન રાજાએ, આ પોતાના અડીયલ ઘોડાને કારણે પરાજિત થવું પડયું છે તે જાણી યુદ્ધભૂમિથી પલાયન કરવાની તૈયારી કરી એટલામાં “આને પકડી લ્ય, પકડી લ્યો” આ પ્રકારે બેલતા શત્રુસૈનિકે તેની પાસે આવી પહોંચ્યા. અને તેને પકડી લેઢાના મજબુત સળીયાવાળા પાંજરામાં પુરી દીધું.
આ વાર્તાથી એ સારાંશ નિકળે છે કે ગલિતાશ્વ-અડિયલ ઘડાની માફક અવિનીત શિષ્ય પણ મહાન અનર્થકારી હોય છે. જે પ્રકારે વિનીત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧