SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा. ८ विनयप्राप्तेरुपायः प्रशमसर शोषणे प्रचण्डमार्तण्डकिरणरूपाणि, भ्रमोत्पादने मृगतृष्णास्वरूपाणि, श्रद्धा जाग्रत हुए विना जीवको आत्म कल्याण का मार्ग दिखलाई नहीं देता है। अतः वह पतित होकर अनंत संसारी हो जाता है। इसीलिये लौकिक शास्त्रोंका अध्ययन वर्जनीय बतलाया गया है यदि इस भावना से उनका अध्ययन किया जाय कि दे कि वीतराग प्ररूपित शास्त्रों में और इनके उपदेश में कितना भेद है तो इस स्थिति में ज्ञानी को अनेकान्त शासन पर और अधिक दृढ श्रद्धा बढ़ जाती है। क्यों कि सच्चे मणिकी कीमत तो झूठे मणि के देखने से ही होती है। सच्चे मणिका परिचायक झूठामणि ही हुआ करता है। इसीलिये टीकाकार ने इन्हें महाव्रत रूप पर्वत के भेदन करने में वज्रकी उपमा दी है। दावानल जिस प्रकार वन को भस्म करने में ढील नहीं करता उसी प्रकार निरर्थक शास्त्रों का अध्ययन भी मोक्षाभिलाषिओं के तप और संयमरूप उद्यान को नाश करता है । जिस प्रकार ग्रीष्मकाल का प्रखर आतप-धूप सरोवर को शोषण करता है उसी प्रकार ये मोक्षमार्ग के उपदेश से विहीन शास्त्र भी मोक्षाभिलाषी के प्रशमभावको शुष्क करने में जरा सी भी कसर नहीं रखते हैं। मृगतृष्णा जिस प्रकार मृगों को વિના જીવને આત્મકલ્યાણને માર્ગ મળતો નથી. એટલે તે પતિત બની અનંત સંસારી થઈ જાય છે. આ માટે લૌકિક શાસ્ત્રોનું અધ્યયન વર્જનીય બતાવવામાં આવેલ છે. જે એ ભાવનાથી તેનું અધ્યયન કરવામાં આવે કે જેઉં વિતરાગ પ્રરૂપિત શાસ્ત્રોમાં અને એમના ઉપદેશમાં કેટલે ભેદ છે તે આ સ્થિતિમાં જ્ઞાનીને અનેકાન્ત શાસન પર વધુ દ્રઢ શ્રદ્ધા બેસી જાય છે કેમકે સાચા મણિની કિંમત તે જુઠા મણને જેવાથી જ થાય છે સાચા મણીને ઓળખાવનાર ખાટા મણી જ હોય છે. આ માટે ટીકાકારે તેને મહાવ્રતરૂપ પર્વતનું ભેદન કરનારા વજીની ઉપમા આપી છે. દાવાનળ જે રીતે વનને ભસ્મ કરવામાં ઢીલ કરતા નથી, તેવી જ રીતે નિરWક શાસ્ત્રોનું અધ્યયન પણ મેક્ષાભિલાષિઓના તપ અને સંયમરૂપ ઉદ્યાનને નાશ કરે છે. જે પ્રકારે ગ્રીષ્મકાળને પ્રખર આતાપ સરેવરનું સેશણ કરે છે. તેવા પ્રકારે મેક્ષમાર્ગનાં ઉપદેશથી વિહિન શાસ્ત્ર પણ મોક્ષ અભિલાષિના પ્રશમભાવને શુષ્ક કરવામાં કસર રાખતા નથી. મૃગજળ જેવા પ્રકારે મગને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy