SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ आचारमणिमञ्जूषा टीका, अध्ययन ६ ३१ प्रागुक्तं प्राण्युपमर्दनलक्षणं च शब्देन आत्मविराधनारूपं मार्गे व्यालवृश्चिकादिदंशेन, भोजने लूतादि ( मकडी) विषजन्तुभक्षणेन चेति भावः, दोषं = पापं दृष्ट्वा ज्ञानदृष्ट्या विलोक्य सर्वाहारं = अशनपानादिकं रात्रिभोजनं न भुञ्जते न कुर्वन्तीत्यर्थः, धातूनामनेकार्थत्वात् यद्वा 'ज्ञातपुत्रेण एतं च दोषं दृष्ट्वा भाषितं = ( परिहार्यत्वेनकथितं ) सर्वाहारं रात्रिभोजनं निर्ग्रन्था न भुञ्जते इत्यन्वयः । ज्ञातपुत्रेणेति पदं तीर्थंकर निषिद्धतया रात्रिभोजनस्य सर्वथा वर्जनीयतां प्रतिपादयति । 'सव्वाहारं ' इति विशेषणेनाम्नपानादेः स्वल्पमप्यंशमौषधरूपेणापि रात्रौ नाभ्यवहरेदिति सूचितम् ॥ २६ ॥ विच्छू के काटने से अथवा आहार के साथ मकडी आदि का भक्षण हो जाने से संयम तथा आत्मा की विराधना होती है। ये भगवान् महावीर स्वामी द्वारा प्रतिपादित दोष जानकर अर्थात् भगवानने रात्रिभोजन में महादीप कहा है ऐसा विचार कर साधु अशन आदि सब प्रकारके आहार का रात्रि में त्याग करते हैं- रात्रिभोजन नहीं करते । अथवा ज्ञातपुत्र महावीरने इन दोषों को जान कर रात्रिभोजन को त्यागने योग्य बताया है इसलिए साधु रात्रिभोजन नहीं करते । 'नायपुत्त्रेण' पदसे यह प्रगट होता है कि रात्रिभोजन का त्याग स्वयं तीर्थंकर भगवानने किया है अतः वह सर्वथा निःसन्देह त्याज्य है । 'सव्वाहारं ' पदसे यह प्रदर्शित किया है कि औषधरूप से भी अन्नपान आदि का अंशमात्र भी रात्रिमें न भोगे ||२६| પહેલાં કહેવામાં આવ્યું છે તેમ પ્રાણીઓના ઉપમ નથી તથા માંમાં સાપ વીંછી કરડવાથી અથવા આહારની સાથે કીડી આદિનું ભક્ષણ થઇ જવાથી સયમ તથા આત્માની વિરાધના થાય છે. ભગવાન્ મહાવીર સ્વામીએ પ્રતિપાદિત કરેલા એ દોષા જાણીને અર્થાત્ ભગવાને રાત્રિભાજનમાં મહાદોષ કહેલા છે એવા વિચાર કરીને સાધુએ અશનાદિ સ પ્રકારના આહારના રાત્રિમાં ત્યાગ કરે છે રાત્રિભોજન કરતા નથી અથવા જ્ઞાતપુત્ર મહાવીરે એ દોષાને જાણીને રાત્રિભોજનને ત્યાગવા યાગ્ય કહ્યુ છે, તેથી સાધુએ રાત્રિભાજન કરતા નથી. નાયડુસેળ શબ્દથી એમ પ્રકટ થાય છે કે રાત્રિભોજનને ત્યાગ સ્વયં તીર્થંકર ભગવાને કર્યા છે તેથી એ સર્વથા નિ:સદેહ ત્યાજ્ય છે, સાદું શબ્દથી એમ પ્રદર્શિત કર્યુ` છે કે ઔષધરૂપે પણ અન્નપાનાદિના અંશ માત્ર પણ રાત્રિમાં સાધુ ભોગવે નહિ, (૨૬) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
SR No.006368
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages287
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy