________________
आचारमणमञ्जूषा टीका, अध्ययन ९ उ. ३ गा. १-२
'आकारैरिङ्गितर्गत्या, चेष्टया भाषणेन च ।
नेत्रवऋविकारैश्च, ज्ञायतेऽन्तर्गतं मनः" ॥१॥ इति । विज्ञाय छन्दम्=तदभिप्रायम् आराधयति, यथा यथा तेषामभिप्रायस्तथा तथा तत्सेवनपरो भवति स शिष्यः पूज्यो-लोकेऽचनीयो भवति । शीतागमे प्रावरणं प्रति दृष्टिनिपाते सति शीघ्रमानीय तस्य समर्पणेन, श्लेष्मादिव्याधिवशतां विलोक्य शुण्ठ्याद्यौषधानयनादिना च गुरुसेवासावधान एव लोके पूजनीयो भवतीति भावः ॥१॥ मूलम्--आयामहा विणयं पउँजे, सुस्सूसमणौ परिगिझ वकं ।
जहोवईट अभिकंखमाणो, गुरुं चं नासाययई से पुज्जो ॥२॥
आकार (अंगविकृतिरूप आकृतिविशेष मुखरागादि), इंगित (सूक्ष्म बुद्धिके गम्य प्रवृत्ति निवृत्ति का बोधक जो थोडा थोडा भौंह
आदि का चलाना) गति-(गमन), चेष्टा (हस्तादिव्यापार) भाषण (कथन) नेत्रविकार (दृष्टिपातका ढंग) और वक्त्रविकार (मुंहका इशारा) इन के द्वारा हृदय का भाव जाना जाता है ॥१॥
अर्थात् उक्त प्रकार से उनका अभिप्राय जानकर गुरु की सेवा करने वाला शिष्य, पूज्य-लोकमान्य होता है। तात्पर्य यह है कि-शीत होने पर आचार्य, यदि प्रावरण-चद्दर पर दृष्टि डालें तो शीघ्र ही, लाकर उन्हें अर्पण करे । चेष्टासे यदि कफ आदि का प्रकोप ज्ञात हो तो सोंठ आदि औषध लाकर देवे। इस प्रकार गुरु की सेवामें सावधान शिष्य ही संसार में सम्माननीय होता है ॥१॥
આકાર-(અંગ વિકૃતિ રૂપ આકૃતિવિશેષ મુખરાગાદિ) ઈગિત. (સૂક્ષ્મ બુદ્ધિગમ્ય પ્રવૃત્તિ નિવૃત્તિનું બેધક જે જે થેડી–ઘેડી મુખની ઈશારત) ગતિ, (ગમન) थेष्टा, (इस्ताहि व्यापा२) भाषा], (४थन) नेत्रविक्षा२, (ष्टिपातनी ढ) मने पत्रવિકાર (મુખને ઈશારે) આ તમામ સંજ્ઞા વડે હૃદયને ભાવ જાણી શકાય છે. (૧) ' અર્થાત-ઉપર કહેવા પ્રમાણે ગુરુના અભિપ્રાયને જાણીને ગુરુની સેવા કરવાવાળા શિષ્ય લેકમાન્ય થાય છે. તાત્પર્ય એ છે કે શીત–ઠડી હોય તે આચાર્ય જે પાવરણ પર દૃષ્ટિ કરે તો તરત જ તે લાવીને તેમને અર્પણ કરે. કફ આદિને પ્રકેપ થતાં તે પ્રમાણે જરા ઇશારત કરે ત્યારે સુંઠ આદિ ઔષધ લાવીને આપે; આ પ્રમાણે ગુરુની સેવામાં જે શિષ્ય સાવધાન હોય છે તે જ સ સારમાં સન્માન પામવા ગ્ય થાય છે. (૧)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨