________________
श्री दशवैकालिकसूत्रे प्रशाखारूपदृष्टान्तत्रयानुरूपानुक्कदार्शन्तिकत्रयमध्याहरणीयम् , एवं च विनयेन सह क्रमिककार्य कारणभावानुरोधेन ज्ञान, महाव्रतं, समित्यादि वाध्याहियन्ते, एतैर्विना कीर्तिपदोपलक्ष्यसंयमादिसिद्धिन जातु जनितुं प्रभवति । तथा चमहीरुहमूलवद् धर्मस्य मूलं विनयः (१), विनयात्प्रशस्तभावः स्कन्धवत् (२), ततो महाव्रतं शारखावत् (३), तस्मात्समितिगुप्ती प्रशाखावत् (४), ताभ्यां कीर्तिः, अनेन कीर्तिकारणीभूता इन्द्रिय ग्रहादयः पत्रतुल्या उपलक्ष्यन्ते (५), ततः श्रतं च द्वादशाङ्गम् , अनेन पुष्पोपमानि पञ्चविधस्वाध्यायतज्जनितक्षमातपोध्यानानि ध्वन्यन्ते (६), ततः श्लाध्य-श्लाघनीयम् उत्कृष्टम् , अनेन कृत्स्न
___ अथवा-पहली गाथा में वृक्ष के आठ अङ्गो को लेकर दृष्टान्त बनाये हैं। पूर्व गाथा के अनुरोध से-स्कन्ध, प्रशाखा, इन तीन दृष्टान्तों के तीन हाष्टॉन्तिक इस गाथा में समझ लेना चाहिए। इस प्रकार विनय के साथ क्रमशः कार्यकारण भाव होने से ज्ञान, महाव्रत
और समिति आदिका भी अध्याहार करना चाहिए। इसके बिना संयम आदि की सिद्धि नहीं हो सकती। दृष्टान्त इस प्रकार घटाना (१) वृक्ष के मूल की तरह विनय, धर्म का मूल है, (२) जैसे वृक्ष के मूल से स्कन्ध होता है वैसे ही विनय से प्रशस्त भाव होता है, (३) स्कन्ध के समान प्रशस्त भाव से शाखा के समान महाव्रत होते हैं. (४) महाव्रत से प्रशाखाओं के समान समिति गुप्ति होती हैं. (५) समिति गुप्ति से पत्र के समान कीर्ति के कारण इन्द्रियनिग्रह आदि उत्पन्न होते हैं; (६) इन से पुष्पों के सदृश पांच प्रकार
અથવા–પહેલી ગાથામાં વૃક્ષના આઠ અંગે સહિત દષ્ટાંત બતાવ્યું છે. પૂર્વની ગાથાના અનુરોધથી–“સ્કન્ધ, શાખા, પ્રશાખા, એ ત્રણ દૃષ્ટાન્તાના ત્રણ દષ્ટબ્લિક આ ગાથામાં સમજી લેવું જોઈએ.” આ પ્રમાણે વિનયની સાથે ક્રમથી કાર્ય–કારણ ભાવ હોવાથી જ્ઞાન, મહાવ્રત, અને સમિતિ આદિને પણ અધ્યાહાર કર જોઈએ, તેના વિના સંયમ આદિની સિદ્ધિ થઈ શકતી નથી. દૃષ્ટાન્ત આ પ્રમાણે ઘટાવવું– (૧) વૃક્ષના મૂળ પ્રમાણે વિનય, ધર્મનું મૂળ છે. (૨) જેવી રીતે વૃક્ષના મૂળથી સ્કન્ધ થાય છે, તેવી રીતે વિનયથી પ્રશસ્ત ભાવ થાય છે. (૩) સ્કન્ધના સમાન પ્રશસ્ત ભાવથી શાખાની સમાન મહાવત થાય છે. (૪) મહાવ્રતથી પ્રશાખાઓની સમાન સમિતિ-ગુપ્તિ થાય છે, (૫) સમિતિગુપ્તિથી પત્ર-પાંદડાની સમાન કીર્તિના કારણ રૂપ ઈન્દ્રિયનિગ્રહ આદિ ઉત્પન્ન થાય છે. (૬) તેનાંથી પુના સમાન પાંચ પ્રકારના સ્વાધ્યાય
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨