SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्रे राजयक्ष्मादिरोगननिताभिभवं प्राप्तः कदाऽहमेतस्माद्व्याधिदुःखाद् विमुक्तो भविष्यामि । अहो ! यथेष्टाहाराघलाभेन बाधते बुभुक्षा, देशोऽयं कदा मुभिक्षो भविष्यति, तथोपसर्गादिवाधायां सत्यां कदा मदीयोपसर्गादि-प्रशमनं स्यादिति न वदेत् । __ अथवा मदीयदुःखोत्पादका एते निदाघतापादयो मा समायान्तु, इति न ब्रूयादित्यर्थः । अनुकूलपतिकूलपरीषहोपसर्गसहनस्यैव मुनिकर्त्तव्यतया तेनाऽत्तिध्यानवशात्परीषहोपसर्गावुक्तरीत्या भाषणं न विधेयम् "वट्टमाणोऽट्टझाणे य भम्मई दीहसंसारे" इत्यादि वचनादिति भावः ॥५१॥ सर्दी से थर थर कांपने वाले मुझको, बादलों के आवरण से रहित तीव्र-सूर्य की किरणे कब आनन्द पहुंचावेंगी ? वह ग्रीष्मऋतु कब आवेगी जिसमें प्रावरण की आवश्यकता नहीं रहती। मैं राजयक्ष्मा आदि की पीडा से न जाने कबतक छुटकारा पा सकंगा। ओह ! इच्छा भर आहार आदि का लाभ न होने से भूख सता रही है। इस देशमें न मलूम कब तक सुभिक्ष होगा ? मेरा इस परीषह या उपसर्ग कब निवारण होगा ? कब मैं सुखी होऊंगा? अथवा-"मुझे पीडा उत्पन्न करने वाले निदाघ ताप आदि न आवे तो अच्छा हो" ऐसा भी साधु को नहीं कहना चाहिए। क्योंकि अनुकूल प्रतिकूल परीषहों को तथा उपसर्गों को सहना मुनि का कर्तव्य ही है। अतः आर्तध्यान के वश होकर ऐसा भाषण करना છાંટા પડશે? ટાઢથી થર થર કંપતા એવા મને વાદળના આવરણથી રહિત તીવ્ર સૂર્યનાં કિરણે ક્યારે આનંદ આનંદ આપશે? એ ગ્રીષ્મઋતુ ક્યારે આવશે કે જેમાં ઓઢવાની જરૂર જ પડે નહિ? હું રાજયઠ્ઠમા (ક્ષય) આદિની પીડાથી કયારે છૂટકે પામીશ? એહઈચ્છાનુકૂળ આહારદિને લાભ ન થવાથી ભૂખ સતાવી રહી છે. ખબર પડતી નથી કે આ દેશમાં કયાં સુધી સુકાળ રહેશે? મારા આ પરીષહ યા ઉપસર્ગનું કયારે નિવારણ થશે ? કયારે હું સુખી થઈશ? અથવા-“મને પીડા ઉપજાવનારા ઉન્ડાળાને તાપ આદિ ન આવે તે બહુ સારું,” એમ પણ સાધુએ ન કહેવું જોઈએ. કારણ કે અનુકૂળપ્રતિકૂળ પરીષહેને તથા ઉપસર્ગોને સહેવાં એ મુનિનું કર્તવ્ય જ છે. એટલે આર્તધ્યાનને વશ થઈને શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
SR No.006368
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages287
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy