SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ दशाश्रुतस्कन्धसूत्रे मूलम् - कलहकरे ॥ सू० १८ ॥ छाया - कलहकरः ॥ १८ ॥ टीका - ' कलहकरे ' इति - कलहो वाग्युद्धं वाचिकं भण्डनमित्यर्थः, तत्करणशीलः, अप्रशस्तक्रोधाद्यौदयिकभाववशतः कलहकरणशीलोऽसमाधिस्थानदोषभाग्भवति । अयं भावः यथा - मृत्तिकाखनने गर्तो भवति, स गर्तः स्वपरनिपतनाय, सूक्ष्मोऽपि रजःकणो नेत्रं निपतितः सन् दृष्टिविघाताय लघुतरोऽपि विकण्टको महावेदनायै भवति, तथैव लघुतरोऽपि कलहोत्पादकः शब्दः कोणिकभूपमहिषी पद्मावतीशब्दवन्महानर्थाय जायते, अतः समाधिलिप्सुना सर्वथा शान्तिजनकशब्दभाषकेण मुनि असमाधि दोष का भागी होता है । एसे शब्द प्रयोग से चतुर्विध संघ में छेद भेद होजाता है । और उससे बडा अनर्थ हो सकता है । अतः भेद की उत्पत्ति करने योग्य शब्दो को नहीं बोलना चाहिये ॥ १७ ॥ 'कलहकरे' इत्यादि। कलह शब्द का अर्थ वागयुद्ध है। क्रोधादिक अप्रशस्त औदयिक भावके वश से कलहोत्पादक शब्द बोलने वाला असमाधिस्थान के दोष का भागी होता है। जैसे मिट्टी खोदने से खड्डा होना स्वभाविक है । और वह स्व-पर के गिरने गिराने में कारण होता है । छोटा रजकण यदि नेत्रमें गिरता है तो वह दृष्टविघातक बनता है । छोटा भी जहरीला कांटा बडी वेदना - बडा दुःख देता है । इस तरह से थोडा भी कलह उत्पन्न करने वाला शब्द कोणिकराज की महारानी पद्मावती के शब्द के समान महान अनर्थकारी निवडता है । એવા શબ્દ પ્રયોગથી ચતુર્વિધ સંઘમાં છે ભેદ થઈ જાય છે તથા તેનાથી ભારે અન થઈ શકે છે, તે માટે ભેદની ઉત્પત્તિ કરવા યાગ્ય શબ્દ ન ખેલતા જોઇએ. (૧૭) 'कलहकरे' छत्यादि ४६स राहतो अर्थ वाणयुद्ध छे. डोघाहिने उत्पन्न १२नार અપ્રશસ્ત ભાવને વશ થઇ કલહ પેદા થાય એવા શબ્દ ખેલવાવાળા અસમાધિ સ્થાનના દોષના ભાગી થાય છે. જેમકે-માટી ખોદવાથી ખાડા થાય એ સ્વાભાવિક છે. અને તે સ્વપરને પડવા પાડવામાં કારણ અને છે. નાનું રજકણ જો આંખમાં પડે તે તે દૃષ્ટિવિધાતક ખને છે. નાના પણ ઝેરીલા કાંટા ભારે વેદના અને ખહુ દુ:ખ દે છે. એ રીતે થાડા પણ કલહ ઉત્પન્ન કરવાવાળા શબ્દ કાણિકરાજની મહારાણી પદ્માવતીના શબ્દની પેઠે મહાન અનર્થકારી નીવડે છે. એટલા માટે સમાધિ પ્રાપ્તકરવાવાળા મુનિએ સ થા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy