________________
२४८
दशाश्रुतस्कन्धसूत्रे
तीति भावः । इदमत्र तत्त्वम्-पूर्वप्रतिमानां समयं संगृह्य द्वितीयादिसप्तम्यन्तप्रतिमा द्विमासिक्यादय उच्यन्ते । अष्टमी-नवमी-दशमीनां प्रत्येकं सप्ताहोरात्रिकतया तास्तिस्रः.प्रतिमा एकविंशत्यहोरात्रेभवन्ति । एकादशी चैकाहोरा. त्रेण भवति । द्वादशी चैकराया। एवं त्रयोविंशतिरात्राधिकाः सप्त मासा द्वादशप्रतिमानां कालः, ततः परं चातुर्मास्यागमनात् पूर्वमवशिष्टैर्दिवसैरन्यत्र विहारं कत्ते शक्यत इति ।। सू० २ ॥
___ अब बारह भिक्षुपतिमा का क्रम से नाम कहते हैं-"मासिया" इत्यादि ।
मासिकी द्विमासिकी आदि का अर्थ स्पष्ट है। यहा यह समझना चाहिये कि-पहली प्रतिमा से लेकर सातवीं तक की सात भिक्षुप्रतिमाएँ सात महीनों में पूर्ण होती हैं । इन में प्रत्येक प्रतिमा एक एक मास की होती है। सारांश यह है कि-पूर्व-पूर्व की प्रतिमा का समय मिलाने से दूसरी प्रतिमा द्विमासिकी, तीसरी त्रिमासिकी आदि, एवं सातवीं सप्तमासिकी, ऐसी संज्ञा होती है । आठवीं, नववीं और दशवीं, ये तीन प्रतिमाएँ प्रत्येक सात-सात अहोरात्री की होने से इन तीनो में इक्कीस दिन लगते हैं। ग्यारहवीं प्रतिमा एक अहोरात्र की और बारहवीं एक रात्रि की होती है । इस प्रकार बारह भिक्षुप्रतिमाओं के आराधन में सात मास तेइस दिन लगते हैं । तदनन्तर अबशिष्ट-बाकी रहे दिनोमें विहार कर के चौमासा लगने के पहले चौमासे के लिये अन्यत्र क्षेत्र में पहुँच सकते हैं ॥सू०२॥
डर मा२ भिक्ष प्रतिभाना मनु नाम ४ छ:--'मासिया' त्याहि.
માસિકી દ્વિમાસિક આદિનો અર્થ સ્પષ્ટ છે. અહીં એ સમજવું જોઈએ કે–પહેલી પ્રતિમાથી લઈને સાતમી સુધી સાત ભિક્ષુપ્રતિમાઓ સાત માસમાં પૂર્ણ થાય છે. તેમાં પ્રત્યેક પ્રતિમા એક-એક માસની થાય છે. સારાંશ એ છે કે પૂર્વ પૂર્વની પ્રતિમાને સમય સરખાવતાં બીજી પ્રતિમા દ્વિમાસિકી, ત્રીજી ત્રિમાસીકી આદિ, એ પ્રમાણે સાતમી સપ્ત માસિકી એવી સંજ્ઞા હોય છે. આઠમી નવમી અને દશમી, આ ત્રણ પ્રતિમાઓ પ્રત્યેક સાત -સાત અહોરાત્રની હોવાથી આ ત્રણેમાં એકવીસ દિવસ લાગે છે. અગીયારમી પ્રતિમા એક અહેરાત્રની અને બારમી એક રાત્રિની હોય છે. એ પ્રકારે બાર ભિક્ષુપ્રતિમાઓનાં આરાધનામાં સાત માસ ત્રેવીસ દિવસ લાગે છે. ત્યાર પછી અવશિષ્ટ બાકી રહેલા દિવસે માં વિહાર કરીને ચોમાસું આવ્યા પહેલાં ચોમાસા માટે બીજા ક્ષેત્રમાં પહોંચી શકે છે. (સૂ ૨)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર