________________
मुनिहर्षिणी टीका अ. ६ उपासकप्रतिमावर्णनम्
२३१ नायास्तथैव सद्भावात् ? इति चेत् , उच्यते-या सर्वथा संपूर्णरूपेण निर्दय-कठोरतीव्ररूपा परिणामधारा स्वयं कृतारम्भे भवति न तथा प्रेष्यारम्भे, यथा प्रबलवेगेन धावमानः कश्चित्पुरुषः कचित्पाषाणादिसम्बन्धं प्राप्य स्खलितः सन् मन्दगत्या प्रवर्तते तथा-आत्मपरिणामोऽपि प्रेष्यसम्बन्धं प्राप्य मन्दीभवति, तथाहि-'अहो ? आरम्भमयः खलु जीवननिर्वाहः, आरम्भस्तु दुर्गतिहेतुभूतत्वात् सर्वथा प्रत्याख्येयो भवति, कथं तर्हि निर्वाहयामि जीवनम् ' इति विचिन्त्य प्रेष्यप्रेरणासमय एव स्वात्मपरिणामः शिथिलीभवतीति ।
केचितु-'अल्पतरः स्वयंकृत आरम्भः स्वस्यैकत्वात् विवेकपूर्वककार्य
उत्तर में कहा जाता है कि-जो सर्वथा सम्पूर्णरूप से निर्दय कठोर, तीव्ररूप परिणाम की धारा स्वयं किये जाने वाले आरम्भ में होती है वैसी प्रेष्यारम्भ में नहीं होती। जैसे बड़े वेग से दौडने वाला पुरुष कोई पत्थर आदि की ठोकर खाकर गिरता हुआ मन्दगति से प्रवृत्ति करता है वैसे ही आत्मपरिणाम भी प्रेष्य का सम्बन्ध पाकर मन्द हो जाते हैं और वह विचार करने लगता है कि-'अहो ! यह जीवन का निर्वाह आरम्भमय है, और आरम्भ दुर्गति का हेतु होने से सर्वथा हेय - त्याज्य है, तब मैं जीवननिर्वाह कैसे करूँ ? ' ऐसा विचार कर भृत्यों को प्रेरणा करते समय ही अपने आत्मपरिणाम शिथिल हो जाते हैं ।
कोई कहते है कि स्वयं एक होने से और विवेकपूर्वक कार्य કેમકે જે દેષ પિતે આરંભ કરવાથી થાય છે તેજ દેષ પ્રેગ-ભૃત્ય દાસ આદિની દ્વારા કરાવવાથી પણ થશે.
ઉત્તરમાં કહેવામાં આવે છે કે જે સર્વદા સંપૂર્ણરૂપે નિર્દય કઠોર, તીવ્રરૂપ પરિણામની ધારા પિતાથી કરવામાં આવનાર આરંભમાં થાય છે તેવી પ્રેગ્યારંભમાં થતી નથી, જેમકે–ઘણા વેગથી દેડવાવાળે પુરુષ કોઈ પત્થર આદિની ઠોકર ખાઈને પડતાં મદ ગતિથી પ્રવૃત્તિ કરે છે તેવી જ રીતે આત્મપરિણામ પણ પ્રેગને સંબંધ હોવાથી મન્દ થઈ જાય છે. અને વિચાર કરવા લાગે છે કે- “અહો ! આ જીવનને નિર્વાહ આરંભમય છે. અને આરંભ દુર્ગતિનો હેતુ હોવાથી સર્વથા હેય ત્યાજ્ય છે, ત્યારે હું જીવનનિર્વાહ કેવી રીતે કરું?” એમ વિચાર કરીને બૃત્ય ને પ્રેરણા કરતી વખતે જ પોતાના આત્મપરિણામ શિથિલ થઈ જાય છે.
કઈ કહે છે કે – પિતે એક હેવાથી અને વિવેકપૂર્વક કાર્ય કરવાવાળો
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર