SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ दशाश्रुतस्कन्धसूत्रे ॥ अथ षष्ठमध्ययनम् ॥ पश्चमाध्ययने दश समाधिस्थानानि वणितानि, तदवलम्बनं च सर्वेषां समुचितं, तत्र साधुवृत्तीनां विशेषतः । साधुवृत्त्या समाधिलाभोऽतिश्रेयस्करः, परश्च-साधुवृत्त्यैव सर्वे समाधिमाप्तुमर्हन्तीत्येष न नियमः सम्भवति, बहूनामपि साधूचित्तसाधनाक्षमतया साधुवृत्तिग्रहणाममर्थत्वात्, अतः साधुत्तिरहितैः श्रावकवृत्या समाधिलाभः कार्यः । तथा च पञ्चमाध्ययनेन सहाऽस्य षष्ठाध्ययनस्यायमभिसम्बन्धः-श्रावकाणां समाधिमभीप्सूनामेकादशप्रतिमाः समाधिप्रयोजिका इति तासां प्रतिपादनं समाध्यर्थमावश्यकम् । छठा अध्ययन पाचवे अध्ययन में दश समाधिस्थान का वर्णन किया गया है । उस का अवलम्बन करना सभी को योग्य है । उन में संयमियों को संयम द्वारा उस का लाभ करना अतीव श्रेयस्कर है, किन्तु " संयमवृत्ति से ही सब समाधि प्राप्त करने के योग्य होते हैं।" ऐसा कोई नियम नहीं है क्यों कि अनेक मनुष्य मुनियों का आचार पालने में असमर्थ होने से मुनिवृत्ति को ग्रहण नहीं भी कर सकते। इसलिये मुनिवृत्ति को नहीं रख सकने वाले को श्रावकवृत्ति में रहकर ही समाधि का लाभ करना चाहिये । पञ्चम अध्ययन के साथ इस षष्ठ अध्ययन का यह सम्बन्ध है कि-समाधि प्राप्त करने की इच्छा वाले श्रावकों को ग्यारह प्रतिमाओं का अराधन करना समाधि का प्रयोजक है, अतः ग्यारह प्रतिमाओं का प्रतिपादन करना आवश्यक है । છઠું અધ્યયન પાંચમા અધ્યયનમાં દશ સમાધિરથાનનું વર્ણન કર્યું છે. તેનું અવલમ્બન કરવું સર્વને માટે યોગ્ય છે. તેમાં પણ સંયમિઓએ સંયમ દ્વારા તેને લાભલે ઘણેજ શ્રેયસ્કર છે પરંતુ “સંયમવૃત્તિથીજ સર્વે સમાધિ પ્રાપ્ત કરવા ગ્ય હોય છે એ કેઈ નિયમ નથી. કેમકે અનેક મનુષ્ય મુનિના આચાર પાળવામાં અસમર્થ હોવાથી મુનિવૃત્તિને ગ્રહણ ન પણ કરી શકે. આ માટે મુનિવૃત્તિ ન રાખી શકે તેઓએ શ્રાવકવૃત્તિમાં રહીને જ સમાધિને લાભ કરી લેવું જોઈએ. પાંચમા અધ્યયનની સાથે આ છઠ્ઠા અધ્યયનને એ સંબંધ છે કે-સમાધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા શ્રાવકોને અગીઆર પ્રતિમાઓનું આરાધન કરવું તે સમાધિનું પ્રત્યેજક છે. માટે અગીયાર પ્રતિમાઓનું પ્રતિપાદન કરવું આવશ્યક છે. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy