________________
१५६
दशाश्रुतस्कन्धसूत्रे -पारलौकिकसुखाभिलाषात्मिकया वा प्रतिज्ञया विशुद्धया-निरतिचारत्वेन सम्यगाराधितया मोहनीये-मोहयति-मद्यमिव सदसद्विवेकविकलं करोत्यात्मानमिति मोहनीयं घातिकर्म, उपलक्षणात् ज्ञानदर्शनावरणीयान्तरायकर्मत्रयं च, तस्मिन् क्षयं गते सति सुसमाहितः = ज्ञानादिषु सम्यक् समाहितः = समवधानयुक्तः केवलज्ञान केवलदर्शनयथाख्यातचारित्ररूपसमाधिमान् सर्वज्ञः सन्नित्यर्थः, अशेषं सम्पूर्ण लोकमलोकं चोक्तलक्षणं पश्यति ।। १० ।। होती है, इस लिये मोहनीय कर्म के क्षय का उपाय कहते हैं'पडिमाए' इत्यादि ।
बारह प्रकार की भिक्षु-प्रतिमा-प्रतिज्ञा से अर्थात् अनेक प्रकार के अभिग्रह करनेरूप, जीवनपर्यन्त डोरा के साथ मुखवस्त्रिका और रजोहरण के धारण करनेरूप, अथवा इहलोक और परलोक के सुख की इच्छा नहीं करनेरूप विशुद्ध प्रतिज्ञा से मोहनीय कर्म के, उपलक्षण से ज्ञानावरणीय, दर्शनावरणीय और अन्तराय, इन चारो ही घातिकर्मो के क्षय हो जाने पर आत्मा सुसमाहित केवलज्ञान केवलदर्शन और यथाख्यातचारित्ररूप समाधिसम्पन्न अर्थात् सर्वज्ञ होकर सम्पूर्ण लोकालोक को देखता है । आत्मा को मद्य की तरह अच्छे
और बुरे के विवेक से रहित करता है अतः यह मोहनीय कर्म कहाता है ॥ १० ॥ 6पाय ४९ छ–'पडिमाए' त्याह.
બાર પ્રકારની ભિક્ષુ-પ્રતિમા–પ્રતિજ્ઞાથી અર્થાત અનેક પ્રકારના અભિગ્રહ કરવારૂપ, જીવનપર્યન્ત દોરા સાથે મુખવસ્ત્રિકા અને રજોહરણને ધારણ કરવારૂપ, અથવા આલેક તથા પરાકનાં સુખની ઈચ્છા ન કરવારૂપ વિશુદ્ધ પ્રતિજ્ઞાથી મોહનીય કર્મને-ઉપલક્ષથી જ્ઞાનાવરણીય દર્શનાવરણય અને અન્તરાય, એ ચારેય ઘાતી કર્મોને ક્ષય થઈ જતાં આત્મા સુસમાહિત કેવલજ્ઞાન કેવલદર્શન અને યથાખ્યાતચારિત્રરૂપ સમાધિસમ્પન્ન અર્થાત્ સર્વજ્ઞ થઈને સંપૂર્ણ કાલકને જુએ છે. આત્માને મઘની પેઠે સારા તેમજ ખરાબના વિવેકથી રહિત કરે છે માટે આ મોહનીય કહેવાય છે. (૧૦)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર