________________
दशाश्रुतस्कन्धसूत्रे पुराणादीनां समयादीनां वा पर्यायाणां संकलनं संख्यानं वा सः, तथा'मासिकोऽयं, सांवत्सरिकोऽयं, शारदोऽय'-मित्यादिरूपेण कल्पते परिमितत्वेन ज्ञायते यस्माद्वस्त्वनेन वेति कालः, अथवा-कलयन्ति-ज्ञानिनः समयसमूहरूपेण परिच्छिन्दन्ति यमिति कालः, यद्वा-'मासिकोऽयं, सांवत्सरिकोऽय' मित्यादिरूपतया कलयन्ति = परिमितत्वेन जानन्ति वस्तु यस्मिन् सतीति कालस्तेन ' इयता कालेन इदं कर्तव्य'-मिति क्रमेण तत्तत्कार्येषु विभक्तेनोचितेन कालेन, यद्वा ‘कालेणं' इत्यत्र ‘णं' इति वाक्यालङ्कारे काले-पूर्वोक्तरूपे काले कालं काल आश्रयत्वेनास्तीति कालम् प्रतिक्रमणप्रतिलेखनस्वाध्यायध्यानादिकं, तत्, संमानयिता-यथा कालमनुष्ठाता भवति ३ । यथा गुरु-गुरुमनतिक्रम्य संपूजयिता ज्ञासम्पदा है २। ३ कालेन कालं सम्मानयिता भवति-काल का अर्थ अनेक प्रकार का है-काल अर्थात् संकलन जो पदार्थ की नवीन पर्याय को उत्पन्न करे और पुरानी का नाश करे, अथवा जिस से समयादि का परिगणन हो उसे काल कहते हैं । अथवा 'यह मासिक है, यह वार्षिक है, यह शरद ऋतु का है' इत्यादिरूपसे जिस द्वारा वस्तु का ज्ञान होता है उसे काल कहते हैं । जिसको ज्ञानी पुरुष समय का समुदायरूप मानते हैं उसे काल कहते हैं। अथवा जिस के द्वारा ' यह महीने का है, यह वर्ष का है' इत्यादिरूप माप से वस्तुका ज्ञान होता है उसको काल कहते हैं । इस प्रकार के काल को आश्रय कर के तथा काल में-उचित काल में प्रतिक्रमण, प्रतिलेखन, स्वाध्याय, ध्यान आदि का 'सम्मानयिता' यथा समय अनुष्ठान करने कराने वाला होना। यह काल-सम्मानरूप तीसरी संग्रह(३) कालेन कालं सम्मानयिता भवति -सनी अर्थ मने प्रारना छ કાલ અર્થાત સંકલન જે પદાર્થના નવીન પર્યાયને ઉત્પન્ન કરે અને જુની પર્યાયને નાશ કરે, અથવા જેનાથી સમય આદિની ગણત્રી હોય તેને કાલ કહે છે. અથવા “આ માસિક છે. આ વાર્ષિક છે, આ શરદ તુનુ છે ઈત્યાદિરૂપથી જેના દ્વારા વસ્તુનું જ્ઞાન થાય છે તેને કાલ કહે છે, જેને જ્ઞાની પુરુષ સમયના સમુદાયરૂપ માને છે તેને કાલ કહે છે, અથવા જેના દ્વારા “આ મહિનાનું છે, આ વર્ષનું છે ઈત્યાદિરૂપ માપથી વસ્તુનું જ્ઞાન થાય છે તેને કાલ કહે છે. આ પ્રકારે કાલને આશ્રય કરીને, તથા કાલમાં-ઉચિતકાલમાં પ્રતિક્રમણ પ્રતિલેખન, સ્વાધ્યાય, દયાન આદિનું સન્માનયિતા યથાસમય અનુષ્ઠાન કરવા કરાવવાવાળા થવું તે કાલસમાનરૂપ ત્રીજી
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર