________________
૩ દિવસ વીત્યા પછી ભાદરવા સુદ પાંચમે સંવત્સરીપર્વ હોય છે. તે દિવસે અને તેની પહેલાંના સાત દિવસ, એ આઠેય દિવસ “પપUTIષ કહેવાય છે આ આઠ દિવસોમાં વર્તમાન તીર્થના પ્રવર્તક ભગવાન શ્રી મહાવીર સ્વામીનું ચરિત્ર શ્રવણ કરાવાય છે. આ માટે આ અધ્યયનનું નામ “પપન” છે આમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરિત્રનું વર્ણન છે. પ્રત્યેક મુનિએ યચિત રીતે પર્યુષણાપર્વનું આરાધન કરવું જોઈએ. આ ઉપર કહેલાં અધ્યયન દ્વારા ઉપદેશાએલા આચારથી જે વજિત છે તે મહામહનીય કર્મોનું ઉપાર્જન કરે છે. આ અધ્યયનમાં કયા કયા કારણોથી મહાહનીય કર્મોનું અર્જન થાય છે. તેનું વર્ણન છે. આથી આ નવમા અધ્યયનું નામ “નામોદનીયરથાન” છે. સાધુઓ માટે ઉચિત છે કે મહામહનીય કર્મના ઉત્પન્ન થવાના કારણે સારી રીતે સમજીને તેમનાથી દૂર રહેવું. આના ત્રીસ ભેદ છે. આ ત્રીસેય ભેદને જ્ઞ પરિજ્ઞાથી જાણી લઈને પ્રત્યાખ્યાનપરિણાથી ત્યાગ કરીને મુનિજન તેનાથી દૂર રહે છે. પરંતુ જે કઈ સાધુ કે સાધ્વી કદાચિત્ મેહનીય કર્મના લશથી તપસ્યા કરતા થકા તેના હૃદયમાં કામગની તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તે નિદાન કરે છે. નિદાનના પ્રભાવથી તે મોક્ષમાર્ગથી વિચલિત થઈ જાય છે, તથા અનન્ત સંસાર ચક્રમાં પરિભ્રમણ કરે છે. મેક્ષમહેલની નિસરણીસમાન રત્નત્રયથી નીચે પડી જાય છે. આ માટે મેક્ષાર્થિઓએ નિદાન ન કરવું જોઈએ. આ હેતુથી આ દશમા અધ્યયનમાં નવ નિદાનેનું વર્ણન કરવામાં આવ્યું છે. માટે આ અધ્યયનનું નામ નિદ્રાનછે. આનું “ગારિરથન આવું પણ નામ છે. કેમકે “ગારિ ને અર્થ થાય છે. “મ” તે લાભ, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના હોય છે. દ્રવ્યથી-આગામી કાલમાં જન્મ લેવાનો લાભ, કારણ કે-નિદાન કરવાવાળાને નિદાનનું ફળ ભોગવવા માટે અવશ્ય જન્મ ગ્રહણ કરે પડશે. ભાવથી-જ્ઞાનાદિને લાભ આ બેઉ પ્રકારના લાભનું વર્ણન આમાં લેવાથી આનું નામ “યાત્તિ થાય? પણ છે. અથવા “બત્તિqત્ત સાર આ વચનથી “ગાય” નો અર્થ થાય છે-ઉત્તરકાલ–અર્થાત્ ભવિષ્યકાલ, તેનું જે સ્થાન તે “ગતિસ્થાન” કહેવાય છે. અર્થાત જે કર્મ-નિદાનકર્મ–નું પરિણામ ઉત્તરકાલ-આગામી જન્મમાં થતું હોય તેને “ચારિસ્થાન” કહે છે. આ દસમા અધ્યયનમાં ઉત્તર જન્મમાં મળવાવાળા નિદાનકર્મના ફળનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે માટે આનું નામ “ગારિસ્થાન' છે. આ નિદાનનું સ્વરૂપ જાણી લઈને સાધુઓએ તેમનાથી સર્વથા દૂર રહેવું જોઈએ. આ પ્રકારે આ “રાતબ્ધ સુત્ર” પ્રત્યેક મેક્ષાભિલાષીને માટે પરમ ઉપાદેય (મેળવવા લાયક છે. પ્રત્યેક શ્રાવક તથા સાધુએ આને સ્વાધ્યાય કરવું જોઈએ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર