________________
ર
6
સેવન કરે તે તે નિયમત: શખલત્વ દોષના ભાગી થાય છે, તથા તેના દ્વારા અશાતના પણ થાય છે. આ હેતુથી તૃતીય અધ્યયનમાં આશાતનાનું વર્ણન કરવામાં આવ્યું છે. આને લીધે આ તૃતીય અધ્યયનનું નામ 6 आशातना 1 છે. જેના દ્વારા જ્ઞાન આદિ ગુણાના સર્વથા ધ્વ ંસ (નાશ) થાય છે તેને આશાતના કહે છે. આ પણ ચારિત્રસંબધી દોષ છે. આના તેત્રીસ ભેદ છે. આ પ્રકારે એ તે સ્પષ્ટ સમજાય છે કે-જે અસમાધિસ્થાનનું સેવન કરે છે તે શખોષ તથા અશાતનાના ભાગી થાય છે, તથા જે તેનું સેવન કરતા નથી તે ગણિસંપદાઓથી વિભૂષિત થાય છે. માટે આ ચેાથા અધ્યયનમાં ગણિસંપદાઓનું વર્ણન છે. તેથી આ અધ્યયનું નામ गणिसम्पदा ૧ છે. સિ'પદાના અર્થ છે—ગણિસ્માની અર્થાત્ જ્ઞાનાદિ ગુણાથી યુક્ત આચાર્યાંની સ'પદા, અર્થાત્ અલૌકિક સ અનુપમ શક્તિ આના આઠ ભેદ છે. તે પછી પાંચમા અધ્યયનમાં ચિત્ત સમાધિનું વર્ણન છે આ માટે પાંચમા અધ્યયનનું નામ ‘ચિત્તસમાધિ' છે જેમણે ગણિસંપદાઓને ઉપલબ્ધ કરી લીધી છે તેમનું ચિત્ત, સમાધિ પ્રાપ્ત કરી લે છે. અર્થાત્ તેમનું ચિત્ત પોતાની સ્વાભાવિક ચંચલતાને છેડી દઇ મેક્ષમાર્ગીમાં સ્થિર થઈ જાય છે આ હેતુથી ગણિસંપદા પછી ચિત્તસમાધિનું વર્ણન કરવામાં આવે છે. આ ચિત્તસમાધિના દશ ભે છે ગણિસ પદાઓથી યુક્ત મોક્ષમાર્ગ આરૂઢ આચાર્ય ના શાસન પ્રમાણે વનાર શ્રાવકસમુદાય તથા સાધુસમુદાય અને છે. આ બન્નેની પડિમા ભિન્ન ભિન્ન છે. તેમાંથી પહેલાં ‘સૂરીટાફ ન્યાય' થી અર્થાત્ અલ્પવન હાવાથી ઉપાસકડિમાએનું અર્થાત્ શ્રાવકાની ડિમાનું વર્ણન છઠ્ઠા અધ્યયનમાં કરવામાં આવ્યુ છે, આ માટે છઠા અધ્યયનનું નામ ‘૩સતિમા છે. ઉપાસકપડિમા અગિયાર છે. ત્યાર પછી સાતમા અધ્યયનમાં ભિક્ષુપડિમાનું વર્ણન છે. એને લીધે આ સાતમા અધ્યયનું નામ ‘ મિશ્રુતિમાં છે. તે ખાર છે ત્યાર પછી ‘ પજ્યુંપળ ' નામના આઠમા અધ્યયનમાં મહાવીર સ્વામીનાં ચરિત્રનું વર્ણન છે. પડિમાની સમાપ્તિ પછી વર્ષાકાલ આવે છે. તે સમયે સાધુ મુનિરાજ યાગ્ય ક્ષેત્ર જોઇને ચાતુર્માસ કરવા માટે અર્થાત વર્ષાકાલ વ્યતીત કરવા માટે ત્યાં નિવાસ કરે છે. અસાડની પુનમથી ચાતુર્માંસને પ્રાર'ભ થાય છે. તે દિવસથી લઇને એક માસ અને વીસ
'
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર