________________
मुनिहर्षिणी टीका अ. ४ गणिसम्पवर्णनम्
॥ अथ चतुर्थमध्ययनम् ॥ तृतीयाध्ययने त्रयस्त्रिंशदाशातना वर्णितास्ता आचारनिष्ठदोषतयात्याज्याः एवं प्रथम-द्वितीय-तृतीयाऽध्ययनेषु क्रमाद् विंशतिरसमाधिस्थानानि, एकविंशतिः शबलत्वदोषाः, त्रयस्त्रिंशदाशातनाश्च हेयत्वेन निर्दिष्टास्तत्परित्यागशीलानां गणिपदार्हाणामलौकिका अष्टविधा गणिसम्पदः प्रादुर्भवन्तीत्यनेन सम्बन्धेनायातं गणिसम्पदाख्यं चतुर्थमध्ययनं प्रारभ्यते, तस्येदमादिमूत्रम्-'मुयं में' इत्यादि ।
मूलम्-सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं-इह खलु थेरेहिं भगवंतेहिं अटविहा गणिसंपया पण्णत्ता । कयरा खलु ता अट्टविहा गणिसंपया पण्णत्ता ? इमा खलु ता अट्टविहा गणिसंपया प्रण्णत्ता, तं जहा-॥ सू० १॥
चतुर्थ अध्ययन तीसरे अध्ययनमें तेंतीस आशातनाओं का वर्णन किया है। वे आचारगत दोष होने से त्याग करने योग्य हैं। इस प्रकार प्रथम द्वितीय और तृतीय अध्ययन में क्रमसे वीस असमाधिस्थान, ईक्कीस शबल दोष और तेंतीस आशातना त्याग करने योग्य हैं, ऐसा कहा गया है । इन सब के परित्याग से शिष्य गणिपदके योग्य हो जाते हैं । उनके अलौकिक आठ प्रकार की गणिसम्पदाएँ प्राप्तहोती हैं। अतः इस सम्बन्ध से आये हुए गणिसम्पदा नामक चतुर्थ अध्ययन का आरम्भ करते हैं । उसका यह प्रथम सूत्र है:-'सुयं मे' इत्यादि ।
ચેાથું અધ્યયન ત્રીજા અધ્યયનમાં તેત્રીસ આશાતનાઓનું વર્ણન કર્યું છે. તે આચારગત દે હેવાથી ત્યાગ કરવા ગ્ય છે. આ પ્રકારે પ્રથમ બીજા તથા ત્રીજા અધ્યાયમાં અનુક્રમે વીસ અસમાધિસ્થાન, એકવીસ બલદેષ તથા તેત્રીસ આશાતના ત્યાગ કરવા યોગ્ય છે. એમ કહેવામાં આવ્યું છે. એ બધાને પરિત્યાગ કરવાથી શિષ્ય ગણિપદને એગ્ય થઈ જાય છે. તેને અલૌકિક આઠ પ્રકારની ગણિસભ્યદાઓ પ્રાપ્ત થાય છે. આથી
એ સંબંધે આવેલ ગણિસમ્પરા નામના ચોથા અધ્યયનને આરંભ કરે છે. તેમાં આ प सूत्र छ.- 'सुयं में' त्यादि.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર