SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका कूणिकवर्णन श्रियमनुभवामि तेन किं तव मनसि सन्तोष उल्लासः प्रमोदो न वर्त्तते ? तुभ्यं मम भाग्योदयो न रोचते किम् ? । ततश्चेल्लणा देवी कूणिकराजमेवमवादीत्हे पुत्र ! यत्त्वं देवगुरुसदृश परमस्नेहानुरागरक्तं निजतातं निगडबन्धने विधाय स्वयं राज्यश्रियमनुभवसि तत्कथं तादृशेन दुष्कृतेन मम मनसि तुष्टिहर्षावकाशश्च । ततः कूणिकः पृच्छति-हे मातः ! कथं मयि तातः स्नेहानुरागरक्तः ?, तदा सा जगाद-हे पुत्र ! यश्चोपकुरुते तमेव त्वं द्वेक्षि, पश्य-जन्मानन्तरं मदाज्ञप्तया दास्या वने त्वं विसृष्टस्तदानीं तवेयमलिः कुक्कुटेन तुण्डेन मनमें क्या संतोष, उल्लास, प्रमोद नहीं हैं ? क्या मेरा भाग्योदय तुझे इष्ट मालूम नहीं देता ? । पुत्रके ऐसे वचन सुनकर महारानी चेल्लना देवी बोली-पुत्र ! तू देव और गुरुके समान परम स्नेहवाले अपने पिताको बन्धनमें डालकर स्वयं राज्यश्रीका अनुभव करता है ऐसे दुष्कृत्यसे किस तरह मेरा मम सन्तुष्ट और प्रमुदित हो सकता है ? । तब कूणिक महाराज बोले-हे जननी ! मेरे पिताका मुझपर किस तरहका अनुराग है ? । माता बोली-वत्स! जो तेरे उपकारी हैं, तू उन्हीका द्वेष करता है, देख-तेरे जन्म होनेके बाद तुझे मेरी आज्ञासे दासीने अशोक-वाटिकामें छोड दिया था, उस समय तेरी यह अंगुली कुक्कुट ( मुर्गे ) ने अपनी तीक्ष्ण चोंचसे કરી રહ્યો છું તેથી તમારા મનમાં શું સંતેષ, ઉલાસ આનંદ નથી થતો? શું મારૂ ભાગ્યદય તમને નથી ગમતું?. પુત્રનાં આવાં વચન સાંભળી મહારાણું ચેલ્લના દેવી બેલી–પુત્ર! તું દેવ તથા ગુરૂ સમાન પરમ સ્નેહવાળા પિતાના પિતાને બંધનમાં નાખી પિતે રાજ્યશ્રીનો અનુભવ કરી રહ્યો છે. એવાં દુષ્કૃત્યથી કેવી રીતે મારું મન સંતુષ્ટ તથા આનંદિત રહી શકે? ત્યારે કૃણિક મહારાજ બોલ્યા–હે જનની ! મારા પિતાને મારા ઉપર કેવી જાતને અનુરાગ છે? માતા કહે–વત્સ! જે તારે ઉપકારી છે તેને જ તે દ્વેષ કરે છે. જે–તારે જન્મ થયા પછી મારી આજ્ઞાથી દાસીએ તને અશોકવાટિકામાં મૂકી દીધો હતો તે વખતે તારી આ આંગળી કુકડાએ પિતાની તીખી ચાંચથી ખંડિત કરી દીધી શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy