SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ निरयावलिका सूत्र नन्दया दीक्षाभिलाषिणमभयकुमारं ज्ञाला कुण्डलयुगलं वैहल्याय दत्तम् , वस्त्रयुग्मञ्च वैहायसाय । तदनु महतोत्सवेन महाराज्ञी नन्दाऽभयकुमारश्चोभौ प्रवजितौ । श्रेणिकभूपस्य काली-महाकाली-प्रमुखान्यराजीनामन्ये कालकुमारादयः पुत्रा आसन् । अभये प्रव्रजिते वक्ष्यमाणचरित्रः कूणिकः कदाचित् रहसि होगा। यह सुनकर अभयकुमारने मनमें विचार किया कि अगर पिताद्वारा मिलने वाले राज्यको स्वीकार करूँ तो मैं भी मुकुटबद्ध राजा बनूं , परन्तु भगवानका वचन है कि-मुकुटबद्ध राजा राजऋषि नहीं बनेगा एतदर्थ में राज्य नहीं लूंगा | इस लिए पितासे प्राप्त होते राज्यको उनने स्वीकार नहीं किया । __ अभयकुमारको दीक्षाभिलाषी जानकर नन्दा महारानीने कुंडल युगल वैहल्य कुमारको दिया और वस्त्रयुगल वैहायस कुमारको दिया और फिर बडे उत्सवसे नन्दा महारानी और अभयकुमार दोनों प्रबजित हुए। श्रेणिक राजाके काली महाकाली आदि अन्य रानियोंके काल महाकाल आदि और भी अनेक पुत्र थे। अभयकुमारके दीक्षा लेने पर कूणिक राजा जिनका चरित्र आगे वर्णन करेंगे उन्होंने एक समय एकान्तमें कालकुमार आदि दस कुमारोके નહિ. આ સાંભળીને અભયકુમારે મનમાં વિચાર કર્યો કે જે પિતા તરફથી મળનાર રાજ્યને સ્વીકાર કરું તે હું પણ મુગટબદ્ધ રાજા બનું પરંતુ ભગવાનનું વચન છે કે મુગટબદ્ધ રાજા રાજઋષિ નહિ બને તે માટે પિતા તરફથી મળનાર રાજ્યના સ્વીકાર નહિ કરું, આમ નિશ્ચય કરીને તેણે રાજ્યને સ્વીકાર ન કર્યો. અભયકુમારને દીક્ષાભિલાષી જાણીને નંદ મહારાણીએ કંડલનો જોડ વૈહા કુમારને આપી અને વસ્ત્રની જેડ હાયસ કુમારને દીધી, તે પછી મોટા ઉત્સવથી નંદા મહારાણી અને અભયકુમાર એ બન્ને પ્રજિત થયા. શ્રેણિક રાજાને કાલી મહાકાલી આદિ બીજી રાણુઓ ના કાલ મહાકાલ આદિ બીજા અનેક પુરો પણ હતા. અભયકુમારે દીક્ષા લીધા પછી કૃણિક રાજા કે જેનું ચરિત્ર આગળ વર્ણવવામાં આવશે તેણે એક વખત એકાંતમાં કાલ કુમાર શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy