SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका अभयकुमारवर्णन ५९ सादरं ग्राह्यमिति मनसि कृत्वा पातिव्रत्यरक्षायै मुगोलको जानानाऽपि सपत्नीद्वेषं विहाय सादरमादृतौ । सहर्षोत्कर्ष मञ्जूषायां स्थापनसमये भूषणकरण्डाघातेन तौ भग्नौ । तत्रैकस्मिन् कुण्डलयुगलमपरस्मिन् वखयुग्मं च वीक्ष्य परं प्रमुदिता जाता । अन्यदाऽभयो भगवन्तं महावीरप्रभुं पृष्टवान् - अपश्चिमः को राजऋषिभविष्यति ? | भगवता प्रोक्तम्-अतः परं बद्धमुकुटो नृपो न प्रवजिष्यतीति श्रुत्वा श्रेणिक भूपेन तातेन दीयमानं राज्यं न स्वीकृतवान् । " वस्तु आदरसे लेना चाहिए, यह पतित्रताका धर्म है ऐसा विचारकर अपनी सौतके साथ ईर्षाको छोड़कर आदरसे उन गोलोंको लेलिए । और अत्यन्त हर्षके साथ उन मिट्टी के गोलोको सुरक्षितपनेसे अपनी पेटीमें रखने लगी उस समय भूषणकरडंककी टक्करसे दोनों फूट गए, तब वहां वह देखती है कि ऐक गोलेमें कुण्डलकी जोडी और दूसरेमें दो दिव्य वस्त्र हैं, ऐसा देखकर रानी बहुत प्रसन्न हुई । एक समय अभयकुमार ने भगवान महावीर स्वामीसे पूछा कि हे भगवन् ! अंतिम राजऋषि कौन होगा ? भगवान ने कहा- हे अभयकुमार ! आज पीछे मुकुटबद्ध राजा प्रवजित नहीं આપેલી કાઇ પણ વસ્તુ આદરથી લેવી જોઈએ એ પતિવ્રતાના ધર્મ છે' એમ વિચાર કરી પેાતાની સાખની સાથે ઈર્ષાને છોડી આદરથી તે ગાળા લઈ લીધા અને અત્યંત હર્ષથી તે માટીના ગાળાને સુરક્ષિત રીતે પેાતાની પેટીમા રાખવા લાગી. પરંતુ તે રાખતી વખતે આભૂષણના ડાબલાના અથડાવાથી બેઉ ફૂટી ગયા ત્યારે તેના જોવામાં આવે છે કે એક ગાલામાં કુંડલની જોડી છે તથા બીજામાં બે દિવ્ય વસ્ર છે. આ જોઈને રાણી બહુ પ્રસન્ન થઈ. એક સમય અભયકુમારે ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું કે હે ભગવાન્ ! અંતિમ રાજઋષિ કાણુ થશે ? ભગવાને કહ્યું-હે અભયકુમાર આજ પછી મુગટધારી રાજા પ્રત્રજિત થશે શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy