________________
२४
निरयावलिकासूत्र शरणदेन, जीवदेन, बोधिदेन, धर्मदेन, धर्मदेशनादेन, धर्मनायकेन, धर्मसारथिकेन, धर्मवर-चातुरंतचक्रवर्तिकेन, द्वीपत्राण-शरण-गतिप्रतिष्ठेन, अप्रतिहत
से दुःखित प्राणियोंको शरण ( आश्रय ) देने वाले, पृथिव्यादि षड्जीव-निकाय में दया रखने वाले, अथवा मुनियोंके जीवनाधार स्वरूप संयमजीवितको देने वाले । शम संवेग आदि प्रकाश, अथवा जिनवचनमें रुचिको देने वाले । धर्मके उपदेशक । धर्मके नायक अर्थात् प्रवर्तक । धर्मके सारथी अर्थात् जिस प्रकार रथपर चढे हुए को सारथी रथके द्वारा सुखपूर्वक उसके अभीष्ट स्थान पर पहुँचाता है, उसी प्रकार भव्य प्राणियोंको धर्म रूपी रथके द्वारा सुखपूर्वक मोक्ष स्थान पर पहुँचाने वाले । दान, शील, तप और भावसे नरक आदि चार गतियोंका अथवा चार कषायोंका अन्त करने वाले, अथवा चार-दान, शील, तप और भाव से अन्त = रमणीय, या दान आदि चार अन्त अवयव वाले, अथवा दान आदि चार अन्त-स्वरूप वाले श्रेष्ठ धर्म को 'धर्मवरचातुरन्त ' कहते हैं, यही जन्म जरा मरण के नाशक होने से चक्र के समान है। अतएव धर्मवरचातुरन्त रूप चक्र के धारक । यहाँ पर 'वर' पद देनेसे राजचक्रकी अपेक्षा धर्मचक्रकी उत्कृष्टता
પ્રાણિઓને આશ્રય દેવાવાળા, પૃથ્વી આદિ છજીવ નિકાયમાં દયા રાખવાવાળા, અથવા મુનીના જીવન આધાર સ્વરૂપ સંયમ જીવન દેવાવાળા, શમ સંવેગ આદિ પ્રકાશ અથવા જિન વચનમાં રૂચિ દેવાવાળા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક અર્થાત પ્રવર્તક, ધર્મના સારથી અર્થાત્ જેમ રથ ઉપર બેઠેલાને સારથી રથ વડે સુખપૂર્વક તેના અભીષ્ટ સ્થાને પોંચાડે છે તેવી રીતે ભવ્ય પ્રાણિઓને ધર્મરૂપી રથદ્વારા સુખપૂર્વક મેક્ષસ્થાન પર પહોંચાડનાર, દાન, શીલ, તપ તથા ભાવથી નરક આદિ ચાર ગતિએના અથવા ચાર કષાયેના અંત કરવાવાળા, અથવા ચાર-દાન, શીલ, તપ તથા ભાવથી અંત=રમણીય, અથવા દાન આદિ ચાર અન્ત=અવયવવાળા, અથવા દાન આદિ ચાર અન્તઃસ્વરૂપવાળા, શ્રેષ્ઠ ધર્મને ધર્મવરચાતુરન્ત કહે છે, એજ જન્મ જરા મરણના નાશ કરવાવાળા હોવાથી ચક સમાન છે, એટલે ધર્મવરચાતુરન્ત રૂપી ચકના ધારક, અહીં “વર” પદ દેવાથી રાજચકની અપેક્ષા ધર્મચકની ઉત્કૃષ્ટતા તથા સીંગત (બૌદ્ધ) આદિ ધર્મનું
શ્રી નિરયાવલિકા સૂત્ર