________________
३७२
३ पुष्पितासूत्र
टीका
'तणं तीसे' इत्यादि - दुर्जातै:- दुष्टं जातं प्रादुर्भावो येषां ते तथा तैः, अत एव - दुर्जन्मभिः = दुष्टं = कुत्सितं जन्म येषां मम दुःखदायित्वात् ते तथा तैः,
" 'तएणं तीसे ' इत्यादि
उसके बाद एक समय पिछली रातमें कुटुम्बजागरणा करती हुई उस सोमा ब्राह्मणीके आत्मामें इस प्रकारका विचार उत्पन्न होगा कि अहो ! मैं मलमूत्र करनेवाले इन बहुतसे अभागे दुखदायी थोडे २ दिनोमें उत्पन्न होनेवाले, दुर्जन्मा छोटे बडे और नवजात शिशुओंके द्वारा मलमूत्र और वमनसे लिपी - पुती अत्यन्त दुर्गन्धमयी होकर राष्ट्रकूट के साथ सुखका अनुभव नहीं कर पाती हूँ । वे माताएँ धन्य हैं और उनका जीवन बच्चा नहीं होता, जो जानुकूर्परमाता हैं जो सुगन्ध द्रव्योंसे सुवासित हो मनुष्य सम्बन्धी भोगोंको भोगती हुई विचर रही हैं, मैं अधन्य हूँ, अपुण्य हूँ, जो कि मैं राष्ट्रकूटके साथ विपुल भोगोंको नहीं भोग सकती हूँ ।
सफल है, जो बन्ध्या हैं, जिन्हें
'तपणं तोसे ' इत्याहि .
ત્યાર પછી એક સમય પાછલી રાતે કુટુંબ જાગરણ કરતાં તે સેમા બ્રાહ્મણીના મનમાં એવા વિચાર ઉત્પન્ન થશે કેઃ—અહા ! હું મળમૂત્ર કરવાવાળાં આ ઘણાં કમનશીખ દુ:ખદાયી ચેાડા થાડા દિવસેામાં જન્મ લેવાવાળાં દુ મા નાનાં મેટાં અને નવાં જન્મેલાં ખાળાનાં મળમૂત્ર તથા નમનથી લીંપાયેલ, ખરડાયેલ અત્યંત દુન્ધિમયી બની હોવાથી રાષ્ટ્રકૂટની સાથે સુખને અનુભવ લઈ શક્તી નથી.
તે માતાઓને ધન્ય છે અને તેમના જીવન સફળ છે કે જે વાંઝણી છેજેને છેકરૂ થતું નથી, જે જાનુકૂરમાતા છે, જે સુગંધી દ્રવ્યેાથી સુવાસિત થઇને મનુષ્ય સંબંધી ભાગા ભાગવતી વિચરે છે. હું અધન્ય છું, અપુણ્યા છું જેથી હું રાષ્ટ્રકૂટની સાથે વિપુલ લાગેાને ભોગવી શક્તી નથી.
શ્રી નિરયાવલિકા સૂત્ર